જેટલા પણ ધારાસભ્યોને મળ્યા એમનો એક જ જવાબ કે અમે રજુઆત કરીશું પણ બાકી બધું અમારા હાથ માં નથી તો જો સરકારમાં બહુમતીનું ના ચાલે તો પછી આતો કેવી લોકશાહી, કે પછી અત્યારે રૂપાણી સાહેબ રાજા બની ગયા છે ગુજરાતના એટલે રાજાશાહી આવી ગઈ છે?
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@rcfalduofficial
કમર કસી ને અમે ખેડૂતો ની મદદ કરવા માટે
લીધી હતી કૃષીશિક્ષા ,
અમે #એગ્રીકલ્ચર ને બે���્ટ બનાવા માટે લીધી હતી કૃષીશિક્ષા
હૃદય મા એક કોડ જાગૃત થયા જગત ના તાત ની તમામ મુશ્કેલીઓ ને ઉકેલવા
પણ અમને કયા ખબર હતી સરકાર કૃષીશિક્ષણ નો પણ બિઝનેસ કરશે
@rcfalduofficial
#कृषि_निजीकरण_रोको
વિદ્યાર્થીઓ દ્વારા કોરોના કાળ દરમ્યાન ડિજિટલ કેમ્પઈન ના ભાગ રૂપે વારંવાર કરવા પડતા #कृषि_निजीकरण_रोको
ટ્રેન્ડ ની સરકાર ગંભીરતાથી નોંધ લે. આ કોઈ આઇ.ટી. સેલ દ્વારા ચલાવાતો ટ્રેન્ડ નથી. સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ કૃષિ વિધા���્થીઓ નો ગુસ્સો છે. @vijayrupanibjp @rcfalduofficial