માનનીય મુખ્યમંત્રીશ્રી @vijayrupanibjp કૃષિ શિક્ષણમાં ખાનગીકરણ અંગે તમારુ મૌન અકળાવનારુ છે.કેવી રીતે સંવેદનશીલ મુખ્યમંત્રી?🤔 .બધુ જ જાણતા હોવા છતાં આંખ આડા કાન કરવા ની તમારી વૃત્તિ કૃષિ શિક્ષણ માટે નુકસાનકારક સાબિત થશે. #कृषि_निजीकरण_रोको
કમર કસી ને અમે ખેડૂતો ની મદદ કરવા માટે
લીધી હતી કૃષીશિક્ષા ,
અમે #એગ્રીકલ્ચર ને બેસ્ટ બનાવા માટે લીધી હતી કૃષીશિક્ષા
હૃદય મા એક કોડ જાગૃત થયા જગત ના તાત ની તમામ મુશ્કેલીઓ ને ઉકેલવા
પણ અમને કયા ખબર હતી સરકાર કૃષીશિક્ષણ નો પણ બિઝનેસ કરશે
@rcfalduofficial#कृषि_निजीकरण_रोको