@TheIncNews आप माने या न मानें
ये नतीजा बिल्कुल सही और निष्पक्ष हुवा है
क्यो कि
बिहारी और पूरा देश इस बात
से मुत्म इन हे
बस हम वेसे ही जिंदगी गुज़ारेंगे
@AIMPLB_Official ye jo bil sarkar lane ja rahi he ham unka khul kar virodh karte hai agar bharat sarkar ko desh ki vikas aor tarakki karni he to islami kanu n lane chahie jise din badin reb chori lut sab par kabu paegi
વોર્ડ નં છો માં
ફરી વાર દૂષિત પાણી આવતા
સ્થાનિક રહીશો ચિંતિત
વધુ એક આખા વિસ્તાર માં પાણ��� જન્ય રોગે માથું ઊંચક્યું છે
અને પાલિકા તથા પાલિકા સભ્ય થી. લઈ પાલિકા તંત્ર ભારે નિંદ્રા માં
@CollectorGodhra@CPanchmahal ગોધરા ના પશ્ચિમ વિસ્તાર માં રોગચાળા એ માજા મૂકી છે ટાઈફૉઈડ,મેલેરીયા,કમળા જેવો રોગ વકયોૅ છે નગરપાલિકા ને મિશ્રિત પીવાના પાણી માટે અને ગંદકી માટે લેખીત રજુઆત કરેલ છે આપ શ્રી ને વીનંતી ફોકીંગ કરાવવા તેમજ સવેૅ કરાવી ગઠતું કરાવવા મહેરબાની.
ગોધરા શહેર ના પચ્છિમ વિસ્તાર માં છેલ્લા 6 થી 7 માસ થી પીવાનું પાણી ��ંદુ આવતું હોય અને ચોમાસા ના કારણે પાણી વધુ ગંદુ થતા 70થી 80 ટકા પ્રજા કમળા ની અસર હેઠળ સૌથી વધુ 12 વર્ષ સુધી ના બાળકો ભોગ બન્યા આપ સાહેબ યોગ્ય તપાસ કરશો
@CollectorGodhra
@MoHFW_INDIA
@SDMGodhra
रामनवमी के दिन टी राजा ने शोभा यात्रा को मस्जिद के पास रुकवाया!
फिर टी राजा अपने अभद्र भाषण से मुस्लिम समाज को उकसाने का काम करने लगा!
मस्जिदों को ढहाने की बात करने लगा!
मुस्लिम को गंदी गंदी गालियां देने के साथ–साथ पुलिस को भी धमकी देने लगा!
ये नया नही है, कई बार, हर बार राजा सिंह ने नफरत भरी बयानबाज़ी की है!
फिर भी वह आजाद घूम रहा है, देश का माहोल ख़राब कर रहा है!