3 JOBCHART 1 Goal
2047 માં ગ્રામ્ય ગુજરાતને વિકસિત બનાવવા માટે પાયાના કર્મચારી તલાટી કમ મંત્રીને વધારનાં કામોમાંથી મુક્તિ આપવી જરૂરી છે.
જેથી તે સંપૂર્ણ રીતે ગ્રામ પંચાયતના વહીવટ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે…
@CMOGuj@tcmchhotaudepur@GRTMM1@AndTCMOfficial
એક સુપ્રસિદ્ધ કહેવત છે "Be the Change You Want to see in the World"
જો તમે ઈચ્છતા હોવ કે દુનિયા પ્રમાણિક અને પારદર્શી બને, તો એની શરૂઆત તમારા થી કરો.
આજે જામવાળા ગ્રામ પંચાયત કચેરી ખાતે લાંચ વિરોધી માહિતીઓ/જાહેરાતો લગાવીને લોકોમાં જાગૃતિ ફેલાવવાના પ્રયત્ન કર્યો.
@ACBGujarat
The first time I met you in the Indian dressing room, you were pranked by other teammates into touching my feet. I couldn’t stop laughing that day. But soon, you touched my heart with your passion and skill. I am so happy that that young boy has grown into a ‘Virat’ player.
I couldn’t be happier that an Indian broke my record. And to do it on the biggest stage - in the World Cup Semi-final - and at my home ground is the icing on the cake.
#INDvNZ
આજે નિમણૂક પત્ર મેળવનાર સૌ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
આપણો દેશ ગામડાઓમાં વસે છે. ગામડાની સીકલ બદલીને જ દેશની સીકલ બદલી શકાય. તમને તે કામ મળ્યું છે. આશા રાખીએ કે આ અવસરને તમે દિપાવશો.
I am honoured and humbled to share that the Hon’ble President has appointed me as a member of the UPSC. This opportunity is an extension of work I did when I headed the GPSC.
At this important moment of my life, I extend my heartfelt gratitude and thanks to Hon'ble Prime Minister Shri Narendra Modi Ji for his blessings that have guided me throughout my journey.
I stand ready and enthusiastic to wholeheartedly contribute to the advancement of our beloved nation with unwavering dedication and sincerity.
#UPSC #CivilService #India 🇮🇳