@GujPRHDept@vmittra@pkumarias @brijeshmeja1 @CMOGuj સાહેબ
વિસ્તરણ અધિકારી ખેતીની સીધી ભરતીમા BRSનો લાયકાત તરીકે સમાવેશ કરો
1)1964,1976,1979,1981,1993 ના ગુજરાત સરકારના ઠરાવો મુજબ BRSના વિદ્યાર્થીઓને તક મળતી હતી.
2) ગ્રામસેવક માંથી વિસ્તરણ અધિકારી ખેતીના પ્રમોશન માટે લાયક થતા કર્મચારીઓ BRSના જ વિદ્યાર્થીઓ છે
3) ચાર્જ રાખી શકે