@CMOGuj સાહેબ શ્રી આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશની ભરતીના 2 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે તેમ છતાં હજુ સુધી નિમણૂંક પત્ર આપવામાં આવ્યા નથી. વહેલી તકે નિમણૂંક પત્ર આપવામાં આવે એવી વિનંતી.....
@CMOGuj સાહેબ શ્રી આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશની ભરતીના (Adv : 226 ગૌણ સેવા દ્વારા લેવાયેલ )2 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે તેમ છતાં હજુ સુધી નિમણૂંક પત્ર આપવામાં આવ્યા નથી. વહેલી તકે નિમણૂંક પત્ર આપવામાં આવે એવી વિનંતી.....
સાહેબ જાહેરાત ક્રમાંક 226/202324 સંશોધન મદદનિશ અને આંકડા મદદનિશ 1.1.2024 ના રોજ પ્રસિદ્ધ કરવામા આવેલ,જો શક્ય હોય તો તેનો ડિટેલ્ડ સિલેબસ અને પરિક્ષા નો સંભવિત માસ જાહેર કરવા આપશ્રી ને વિનંતી છે.@HHPATELGSSSB
🇮🇳 - The 𝐟𝐢𝐫𝐬𝐭 𝐧𝐚𝐭𝐢𝐨𝐧 to reach the lunar south pole.
That's got a nice ring to it 👏
A proud moment for each one of us & a big congratulations to @isro for all their efforts
આત્મનિર્ભર ને પરમાત્મા નિર્ભર ના બનાવો
મુંબઈ, દિલ્હીમાં 18+ ઉંમરવાળા ની વેક્સિન માટે લાઈનો લાગી છે ...
જ્યારે આપણે ૬ઠ્ઠી મે સુધી વેક્સિન ચાલુ પણ નથી કરી
@CMOGuj@vijayrupanibjp@Nitinbhai_Patel@BJP4Gujarat
कोरोना के अंधकार को प्रकाश से मिटाने के लिए इस रविवार को, रात 9 बजे आप सबके 9 मिनट चाहता हूँ. घर की सभी लाइट बंद कर के -
*नौ मिनट के लिए मोमबत्ती 🕯️/दीया 🪔/टॉर्च 🔦/ मोबाइल फ़्लैशलाइट 📱जलाएँ*
*प्रधानमंत्री की अपील*
#ModiVideoMessage