ગુજરાત સરકારને નમ્ર વિ���ંતી છે કે ફિક્સ-પે કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાને ધ્યાનમાં લઈને આ નીતિમાં યોગ્ય અને સકારાત્મક બદલાવ કરવાનો સમય આવી ગયો છે.
લાખો કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે એવી નમ્ર વિનંતી.
@CMOGuj