@RabariJainik@Hasmukhpatelips મેંગૃવ/ચેરના જંગલ એવી જગ્યાએ થાય કે જ્યાં દલદલિય પ્રદેશ હોય. જ્યાં દરિયાનું પાણી આવ્યા પછી ભર્યું રહેતું હોય.,
મે જે વાત કરી એ દરિયા કાંઠા થી 1 કિમી પટ્ટા માટે છે. અમે વન વિભાગ શરૂ અને ગાંડા બાવળ ના અનામત જંગલ(reserved forest) ઉછેરીએ છીએ. અન્ય કોઈ વનસ્પતિ થતી હોય તો...
#ખાખી સામે #ખાખી નું ટકરાવું અશોભનીય છે.
પોતાની માંગણી રાખી રહેલા કર્મચારીઓ સિસ્તબધ પોતાની વાત રાખી રહિયા છે તો મહેરબાની કરીને ઘર્ષણ કરવાના સ્થાને સપોર્ટ કરવામાં આવે.
યોગ્ય માંગણી ને યોગ્ય સ્થાન સુધી પોહચાડવામાં બ્રિજ રૂપ કાર્ય થાય તો #હકદાર ને એમનો હક મેળવવા મદદરૂપ થઈએ.