તો આપ સાહેબ આ ત્રિનેત્રેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં અને મેળા માં પ્રધારવા આ પાંચાળ પ્રદેશ વતી આમંત્રણ આપીએ છીએ. આ મેળા માં પ્રધારનાર દેશ ના પ્રથમ પ્રધાનમંત્રી હસો.
આજરોજ મારા મતવિસ્તારના રતનપર થી માળોદને જોડતા રોડના રિસફ્રેસિંગ કાર્યનું ખાતમુર્હુત કર્યું.
ગુજરાતના દરેક વિસ્તારો શહેર સમકક્ષ અને આધુનિક માળખાકીય સુવિધાસભર બને તે માટે ભાજપ સરકાર કટીબદ્ધ છે.
મતદાર જાગૃતિ અંગે વઢવાણના આંગણે "વોટ કરશે વઢવાણ"કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.તો તમામ નાગરિકોને ભાવભર્યું આમંત્રણ છે.આવો સાથે મળી ઉજવીયે લોકશાહી નો મહાપર્વ #DeshKaGarv@CollectorSRN@ECISVEEP@ElectionSRN
વાઇડનીંગ ઓફ મેમકાં અપ્રોચ રોડ કિમી ૦/૦ થી ૩/૦ તા.વઢવાણ જિ.સુરેન્દ્રનગર અંદાજિત રકમ. ૩૦૦.૦૦ લાખ નું ખાતમુર્હુત ગુજરાત સરકાર ના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી વઢવાણ માન.જગદીશભાઈ મકવાણા સાહેબ દ્વારા કરવામાં આવ્યું.@JagdishMakwana_@CMOGuj
આજરોજ ખોડુ ગામ ખાતે મારા મતવિસ્તારના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુર્હુત તેમજ લોકાર્પણ કર્યું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, ગામના સરપંચ, આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગરવી ગુજરાતના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી #ભૂપેન્દ્રભાઈ_પટેલ સાહેબ ને જન્મદિવસની ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ.... Happy birthday CM Sir #CMO#Gujarat