એમના જેવા દેશના IAS અધિકારી હોય તો સમગ્ર વિશ્વની મહાસત્તા બનતા વાર ના લાગે એવા નીડર, બાહોશ, પ્રામાણિક,નિષ્પક્ષ અને નિષ્ઠાવાન એવા બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સાહેબશ્રી ને જન્મદિવસ ની અનંત શુભકામનાઓ..
Wish you a very Happy Birthday Sir @DdoBanaskantha
@Bktcmofficial@GRTMM1@CMOGuj @brijeshmeja1 #सचिवजीहड़तालपेहै
એક પ્રશ્ન :🤔🤔
ગ્રામ્ય કક્ષા એ જન્મ/મરણ નોંધણી, લગ્ન નોંધણી, વિલેજ પ્રોફાઈલ અને અન્ય આંકડાકીય કામગીરી તો તલાટી મંત્રી કરે, તો તેના લાયઝન ની કામગીરી કરતી પોસ્ટ એટલે વિ.અધિ.(આંકડા), તો તેનું પ્રમોશન ગ્રામસેવક ને કેવી રીતે મળે ?
#4400GradePayTCM
અત્યારે સમજાય છે
(૧) જયાં જરુર ના હોય ત્યાં ઘસાવુ નહી.
(૨)જ્યા માન ના હોય ત્યાં રહેવુ નહીં
(૩)જરુર પુરતુ જ પ્રેકટીકલ થવુ વધારે નહી
(૪) વધારા ની અને બીજા વિભાગ ની કામગીરી કરવી નહિ.
#सचिवजीहड़तालपेहै
સિનિયર ની વ્યાખ્યા જે અભણ માણસને પણ સમજાય છે કે વધારે નોકરી તે સિનિયર અને ઓછી નોકરી તે જુનિયર. પરંતુ સરકારશ્રી વધારે નોકરી તે જુનિયર અને ઓછી નોકરી તે સિનિયર એવી કાર્યપદ્ધતિ અમલમાં મૂકી છે. શું આટલી નાની વાત આટલી મોટી સરકારને સમજાતી નથી? જે અભણ માણસ પણ સમજી શકે.
#सचिवजीहड़तालपेहै
ગ્રામ્ય કક્ષાએ જન્મ, મરણ, વસ્તી, લગ્ન અને બી.પી.એલ. જેવી આંકડાકીય કામગીરી તલાટી કરે અને પ્રમોશન ખેતીવાડીના ગ્રામ સેવકને..!!??🤔
એટલે જ તો...
#सचिवजीहड़तालपेहै@GRTMM1@CMOGuj
@brijeshmeja1
હિસાબનું કામ સંભાળતા કર્મચારીઓને વિશેષ ગ્રેડ નો લાભ મળે છે,તો તલાટી હિસાબનું કામ નથી કરતો?
છતાં વિશેષ ગ્રેડ નથી મળતો..!!
એટલે જ તો...
#सचिवजीहड़तालपेहै@GRTMM1@CMOGuj
@brijeshmeja1
બઢતી ની જગ્યાઓ જુનિયર કર્મચારી ની સંખ્યા ના આધારે નક્કી કરવાની હોય છે છતાં પણ બઢતી ની જગ્યાઓ નક્કી ન થાય તો??
એટલે જ તો...
#सचिवजीहड़तालपेहै@GRTMM1@CMOGuj
@brijeshmeja1
ગુજરાતમાં ૬૨ લાખથી વધુ લાભાર્થીઓને ગણતરીની કલાકોમાં PM-KISAN નો લાભ અપાવનાર તલાટી કમ મંત્રી(સચિવ) આજે ૮ દિવસથી હડતાલ પર છે.
#सचिवजीहड़तालपेहै@CMOGuj@GRTMM1
@brijeshmeja1