ડાવસ ગામે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં માનનીય તાલુકા વિકાસ અધકારીશ્રી તેમજ તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ હાજર રહી ગામના પ્રશ્નો સાંભળી સ્થળ પર જ મહત્તમ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો.
અદ્ભૂત કલા (આર્ટ)
#અદભૂત ચિત્રોના સર્જક આમ તો નીચે આપેલ ચિત્રને જુવો એટલે કેમેરાનો ફોટો દેખાઈ આવે એટલે કોઈ નીરખીને ના જુવે પણ આ કેમેરાનો ફોટો નથી.એક ચિત્ર કેટલું કહી જાય છે ભાતીગળ સંસ્કૃતિ અને ગામડા ના દૃશ્ય ને જીવંત રંગો માં કંડારાવું સહેલું નથી
ગુજરાત પંચાયત અધિનિયમ ની કલમ 114 ની પેટા કલમ 7-ઘ પ્રમાણે તલાટી કમ મંત્રીના કામની જવાબદારીઓ જોતાં આ જગા નાયબ મામલતદાર/નાયબ ચીટનીશ કક્ષાની કરી તેને કારકુન આપવા જોઈએ
આટલી જાવાબદારીવાળી પોસ્ટ ને ૪૪૦૦ ગ્રેડ પે કેમ નહીં?
#सचिवजीहड़तालपेहै@GRTMM1@CMOGuj @brijeshmeja1 @GSTV_NEWS
મહેસુલી તલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું, ગામના નમુના નંબર 1 થી 18, લગ્ન નોંધણી, અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગતા બીજા કામો તલાટી કમ મંત્રી કરે છે તેમ છતાં જો રેવન્યુ તલાટીને 12 વર્ષે
4400 ગ્રેડ પે મળે તો પંચાયત તલાટી કમ મંત્રીને કેમ નહીં...!!
#सचिवजीहड़तालपेहै
હા હું એક તલાટી છું,
મને મારો હક જોઈએ છે,
કામનું ભારણ તો મને છે જ,પણ
મને મારા કામ મુજબ વેતન જોઈએ છે,
મારા ગામડા સુના છે,
મને મારી ફરજનું ભાન છે,
મારી વેદના સમજો ગુજરાત સરકાર,
હું એક તલાટી છું, અને તલાટી હડતાળ પર છે.#सचिवजिहड़तालपे है।@brijeshmeja1
@KanuDesai180