बिल्कुल सही कहा सर ,आप जैसे कुछ सम्मानित पत्रकार से पत्रकारिता का सम्मान हैं नही तो आज के इस कार्यक्रम को कवरेज न करने के उद्देश्य कई सवाल खड़ा करते हैं जिससे ये कहने में कोई कुरेज नही ये गोदी मीडिया हैं।
Incredible…salute …કાલે સિલ્વર …આજે 5000 m.માં gold …proud …Parul Chaudhari …salute …નવી જનરેશન માટે રોલ મોડલ…આ સિધ્ધી ક્રિકેટરની 25 શતક કરતા પણ મોટી છે …ગર્વ છે પારૂલ તમારા પર …
જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાથી શું સરકાર પર મોટો બોજો આવી શકે ? શું ops હવે લાગુ થાય તો સરકારો 5 વરસ પાછળ જતી રહે..! શું જે રાજ્યો માં ops અપાયું છે ત્યાની હાલત કફોડી છે ..શું એક કર્મચારી સરકારમાં ૩૦-૩૫-૪૦ વરસ કામ કરે છે તો એને એનું વળતર ops કેમ નહીં …પેહલા તો પેન્શન અપાતું હતું તો હવે કેમ નહીં ..શું લોકસભાના ઇલેક્શનમાં ops મોટો મુદ્દો રેહશે …
ગુજરાતને વેગવંતુ બનાવવામાં પાયાનું યોગદાન આપનાર સૌ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ.
આજથી ત્રણ મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ નવી પેન્શન યોજના રદ્દ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી દ્વારા જૂની પેન્શન યોજના તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. જય હિન્દ.