આજ રોજ મહીસાગર જિલ્લાના માન.જી.વિકાસ અધિકારી શ્રી.સી.એલ પટેલ સાહેબની બદલી પાટણ જિલ્લા ખાતે થતા તેમનો વિદાય સમારંભ જિલ્લા પંચાયત મહીસાગર કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો.વિદાય લઈ રહેલ સાહેબશ્રી ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મહીસાગર જિલ્લા તકમ મંડળ તરફથી પાઠવવામાં આવી...

#HarGharTiranga અભિયાન અંતર્ગત મહિસાગર જિલ્લા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં માન.મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ફ્લેગ-ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું સાથે તિરંગાનું ગૌરવગાન કરતી આ યાત્રામાં વિશાળ જનસમુહ સાથે જોડાઈને નાગરિકોમાં એકતા અને રાષ્ટ્રભાવનું જોમ વધાર્યું હતું. @CMOGuj