ગુજરાતના 18600 ગામડાના ગ્રામજનોને નમ્ર વિનંતી છે કે, આ માર્ચ મહિનો વર્ષનો છેલ્લો મહિનો છે અને ગામના વિકાસ કરવા સારું પોતાના ગામમાં રહેલો પંચાયતનો બાકી વેરો ભરવા ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ નમ્ર અપીલ કરે છે.🙏
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@KanuDesai180@irushikeshpatel
સુખ-દુઃખ તો નસીબના ખેલ છે સાહેબ... અમીરી-ગરીબી સાથે એનો કોઈ સીધો સંબંધ નથી. મહેલોના ઝૂમર નીચે પણ આંસુઓ ટપકે છે, અને ઝૂંપડીઓના દીયામાં પણ હાસ્ય ઝળહળતું રહે છે... કારણ કે
જીવન તો પૈસાથી નહીં, મનની શાંતિથી જીવવામાં આવે છે..!!
નસીબમાં જે લખ્યુ છે તે થઈને ને જ રહશે ૧રસ્તો બંધ કર્યા પછી ભગવાન દસ રસ્તા ખોલે છે ગરમીની સિઝનમાં પાંદડા સુકાઈ જાય પણ પક્ષી પોતાનો માળો થોડો છોડે છે એમને ખબર છે વરસાદ આવશેને ફરીથી પાંદડા આવશે માટે જે થતુ હોય એને ભુલીને નવી શરૂઆત કરો અને યાદ રાખજો જેનુ કોઈ નથી હોતુ એનો ભગવાન હોય છે
આજ રોજ લુણાવાડા તાલુકાના કોઠા ગ્રામ પંચાયત ખાતે સ્વછતા હી સેવા- 2025 અંતર્ગત જિલ્લા કક્ષાનો લોન્ચિંગ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેમાં ગ્રામજનો સાથે ઉપસ્થિત રહી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી.@CMOGuj@crdgujarat1@collectormahi@infomahisagar#Swachhotsav2025