@tejasmajithiya5 જેને જેમાં રસ હોઈ ઈને ઈ આપવું જોઇએ bjp સરકાર ને આંદોલન ઉમેદવારો ના કરે તો મજા આવતી નથી એટલે આંદોલન કરો અને નોકરી લોં આવી માનસિકતા માં મને છે એટલે દરેક ઉમેદવારો એ આંદોલન કરવું જ રહ્યું 🤗🤗
@vishal_joshi18 @Mukeshias@kuberdindor@YAJadeja@prafulpbjp@irushikeshpatel@Bhupendrapbjp@narendramodi હે ગણપતિ બાપ્પા!!!
આપ તો લોકો પર આવતા વિઘ્ન ને હણી લોં છો તો અમ tet tat પાસ ભાવિ શિક્ષકો પર પણ સરકારની રીતિ નીતિ ઓ અમારા ભવિષ્ય પર વિઘ્ન બની છે કાયમી શિક્ષક ભરતી ના તો આપ સરકારની કાટ ખાઈ ગયેલી માનસિકતા ને દૂર કરશો અને વહેલી તકે ભરતી કરાવજો 🙏🙏🙏🙏