@SamirShukla@narendramodi@Bhupendrapbjp@prafulpbjp@kuberdindor @idiliprajputboy @YAJadeja Sir regular teacher ni Bharti nahi karta .. contract par bharti kre ne chalve rakhe che ....nep 2020 mujab 55000+ kyami teacher ni vacancy che ...emne 6okara gov school ma study karta nai etle kyami teacher ni Bharti pan nahi karta ...ame tet tat pass chiye ...
કચ્છ જિલ્લામાં 10 શાળા એવી છે કે જ્યાં કોઈ શિક્ષક નથી.
બદલીમાં કચ્છમાંથી 1600 શિક્ષક અન્ય જિલ્લામાં ગયા અને 1600 શિક્ષકની સામે 3 જ શિક્ષક કચ્છમાં આવ્યા.
કચ્છમાં ધોરણ 1 થી 8માં 2 લાખ 26 હજાર 301 બાળકો છે. 53 હજારથી વધુ બાળકો ગેરહાજર રહે છે. સરેરાશ 24% વિદ્યાર્થીઓ કચ્છમાં ગેરહાજર