એક સમય હતો જ્યારે રીડિંગ કરતી વખતે રાત્રિ નાં ૧૨ વાગ્યા હોય ત્યારે એમ લાગતું હજુ ૧૦ વાગ્યા હશે અને ૩ વાગ્યા હોય ત્યારે એમ લાગતું ૧૨ વાગ્યા હશે....🙂😊
પુસ્તક ખોલીને ડોકાયા કરે છે.
સમય હજુ પણ એ ભૂગોળ ,ઇતિહાસ,વારસો ,ગણિત,રીજનિંગ,અને કરંટ અફેર્સ માં રોકાયા કરે છે...!!🥹
#LRD#PSI
@dhavalmaru8 સુ મોટું અપડેટ lrd નું તો તમે સપ્ટેમ્બર માં કેતા હતા આવી ગયું ને કાલે સાચી માહિતી કોઈ ને ખબર નથી બોર્ડ સિવાય માહિતી માટે ભરતી બોર્ડ ની website છે જ
@1701Himans12068@savji07 આને કંઈ ખબર નથી તમે શુ કામ ભરોસો કરો છો આવા લોકો પર અત્યારે મન ફાવે તેમ બધા ફોલોવર વધારવા ગમ્મે તેમ માહિતી આપી દે છે નથી કોઈ હોદ્દો પત્રકાર નો તો પણ
મળતી માહિતી અનુસાર ભાવનગર નાં ભુતેશ્વર પાસે એક યુવતી એ કોન્સ્ટેબલ નાં માર્ક નાં લીધે પોતાનું જીવન ટૂંકાવી દીધું.😭
મિત્રો આ એક નાની એવી પરીક્ષા છે જીવન માં હજી ઘણી પરીક્ષા આવશે
સમાજ ને તમારા જવાથી કઈ ફેર પડે કે નો પડે એક વાર પોતાના મમ્મી અને પપ્પા નું વિચાર જો
#LRD#gujarat