કેટલીય સરકારી પરીક્ષાઓની તમામ પ્રક્રિયા પુર્ણ થઈ ચૂકી છે પરંતુ ભાજપના નેતાઓ તાયફા કરવા માંગે છે એટલે યુવાનોને અપોઈન્ટમેન્ટ લેટર આપતા નથી.
સીઆર પાટીલ અને ભુપેન્દ્રભાઈ પટેલ તમારે કોલલેટર આપવા માટે જે તાયફા કરવા હોય એ કરો પરંતુ ચુંટણી પહેલા યુવાનોને કોલલેટર આપો.
@AKRAKESHIAS1@CMOGuj@narendramodi
ગૌણ સેવા ને સિનિયર ક્લાર્ક પાસ ઉમેદવારોના સમય ની કોઈ કિંમત નથી? આમ ને આમ કેટલો સમય લેશો? ઓફલાઇન DV કર્યું હોત તો ક્યારનું પૂરું થઈ ગયું હોત. sr.clerk 185 નંબરની ભરતીના ઉમેદવારોનો શુ ગુનો છે કે પરિણામ જ નથી આપતા? #we_want_senior_clerk_185_order
સિનિયર કલાર્ક ઉમેદવારો ને ક્યારે ઓર્ડર મળશે? 3 વર્ષ થઈ ગયા હજી ઓર્ડર નથી મળ્યા આપશ્રી ને રજુઆત છે કે માનનીય અધ્યક્ષ એકે રાકેશ સાહેબ @AKRAKESHIAS1 ને કહો કે પ્રોસેસ ઝડપી કરે.
અમારું તો gsssb વાળા સરખું સંભળાતા પણ નથી,
અમારી એક ઉમ્મીદ તમે જ છો સાહેબ
#we_want_senior_clerk_185_order
@AKRAKESHIAS1@CMOGuj@devanshijoshi71
નમસ્તે અધ્યક્ષશ્રી સિનિયર ક્લાર્કના ઉમેદવારો ને ક્યારે ઓર્ડર મળશે ? શુ હવે અમારા માંથી કોઈકના બલિદાન થી જ પ્રોસેસ આગળ વધશે, સરકાર જાગશે, તંત્ર જાગશે? વિનંતિ કરીએ જે હોય તે કહો તો ઉમેદવારો ને ખબર પડે સાહેબ #we_want_senior_clerk_185_order
@AKRAKESHIAS1 hello sir Your decision online DV which is taking much more time than offline DV. If you think this decision of yours is right and the GSSSB is doing very well, will the senior clerk(185) get the order on 17th September? #we_want_senior_clerk_185_order@CMOGuj
#we_want_senior_clerk_185_order@AKRAKESHIAS1
ઉમેદવારી ફોર્મ ભરતી વખતે નહોતું વિચાર્યું કે પરીક્ષા પાસ કરીને પણ કોઈને આજીજી કરવી જોશે કે અમને અમારાં હકનું તો આપો. અત્યારે સિનિયર ક્લાર્કનાં વિદ્યાર્થીને પાસ થઇને પણ ઓર્ડર મેળવવા માટે જાણે ભગવાન પ્રસન્ન કરવા તપ કરવું પડે છે.
#we_want_senior_clerk_185_order@AKRAKESHIAS1
ઉમેદવારી ફોર્મ ભરતી વખતે નહોતું વિચાર્યું કે પરીક્ષા પાસ કરીને પણ કોઈને આજીજી કરવી જોશે કે અમને અમારાં હકનું તો આપો. અત્યારે સિનિયર ક્લાર્કનાં વિદ્યાર્થીને પાસ થઇને પણ ઓર્ડર મેળવવા માટે જાણે ભગવાન પ્રસન્ન કરવા તપ કરવું પડે છે.