436 ખેતી મદદનીશ ની પોસ્ટ માટે લેવાયેલી પરીક્ષાનું પરિણામ સોમવાર અથવા મંગળવારે જાહેર થશે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોની આતુરતાનો આવશે અંત.@tv13gujarati
#LRD માટે જે પણ મિત્રો ભરતી બોર્ડ ટ્વિટર માધ્યમ થી જાણકારી આપવા માગે છે કે રિઝલ્ટ જલ્દી આપે તેવા બધા મિત્રો ને હું સાથ આપીશ જરૂર. સ્પોર્ટ કરી ટ્વિટર માધ્યમ ઉપર #GujaratPolice
ખેતી મદદનીશ ભરતીને 1 વર્ષ 5 મહિના વીતી ગયા.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા ને પણ દોઢ મહિનો વીતી ગયો છતાં આજે સુધી આગળની કોઈ માહિતી નથી.
નમ્ર વિનંતી છે કે ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરો, સાહેબ.
#GSSSB#KhetiMadadnish#GSSSBUpdate”
@GsssbOfficial@deepakrajani123
સાહેબ જાહેરાત ક્રમાંક 233 ખેતી મદદનીશ ની ભરતી જુલાઈ 2024 થી શરૂ થઈ ગઈ છે એની CCE B group ની exam પેલા 11 મે 2025 માં લેવાય ગયેલ છે છતા હજુ ફાઇનલ result પણ નથી આપ્યું જ્યારે CCE B નું નિમણૂક પત્ર આપે તો ખેતી મદદનીશ નું કેમ ના આપી શકે!?@GsssbOfficial

સાહેબ જાહેરાત ક્રમાંક 233 ખેતી મદદનીશ ની ભરતી જુલાઈ 2024 થી શરૂ થઈ ગઈ છે એની CCE B group ની exam પેલા 11 મે 2025 માં લેવાય ગયેલ છે છતા હજુ ફાઇનલ result પણ નથી આપ્યું જ્યારે CCE B નું નિમણૂક પત્ર આપે તો ખેતી મદદનીશ નું કેમ ના આપી શકે!?
સાહેબ જાહેરાત ક્રમાંક 233 ખેતી મદદનીશ ની ભરતી જુલાઈ 2024 થી શરૂ થઈ ગઈ છે એની CCE B group ની exam પેલા 11 મે 2025 માં લેવાય ગયેલ છે છતા હજુ ફાઇનલ result પણ નથી આપ્યું જ્યારે CCE B નું નિમણૂક પત્ર આપે તો ખેતી મદદનીશ નું કેમ ના આપી શકે!? @GsssbOfficial@YAJadeja@deepakrajani123

મિત્રો કાલે બધા મિત્રો #twitter ઉપર ખૂબ #LRD અને #PSI રીઝલ્ટ બાબતે ખૂબ સારી ટ્વીટ અને રિ ટ્વીટ કરી.
તો મિત્રો આજે બધા #OUTPUT ઓપ્શન
માટે બધા સાથ મળી ને એકવાર અભિયાન
ચલાવો બધા મિત્રો સારા અને સહકાર આપો તેવી ન્રમ વિનંતી છે.@GPRB_GNR#GujaratPolice
Ad. 233 ખેતી મદદનીશ ની જાહેરાત આવ્યા ને ૧.૫ વર્ષ થવા આવ્યું છે હજુ ફાઇનલ result ના ઠેકાણા નથી ડોક્યુમેટ વેરિફિકેસન થયા ને પણ એક મહિનો થવા આવ્યો છે...@GsssbOfficial ને વિનંતી કે હવે સત્વરે રિઝલ્ટ આપવામાં આવે ..@YAJadeja@GsssbOfficial@jitu_vaghani
ગુજરાતના વર્ગ 3 અને 4 ના લાખો કર્મચારીઓ વર્ષો સુધી “ફિક્સ પે” ના અન્યાયમાં જીવતા રહ્યા છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં 2-3 વર્ષમાં નિયમિત પગાર મળે છે, પણ ગુજરાતમાં 5 વર્ષ સુધી રાહ જોવી પડે!
સેવા કરો, દંડ મેળવો?
#RemoveFixedPay#GujaratEmployeesJustice
ફિક્સ પગાર , કોન્ટ્રાક્ટ અને આઉટશોર્સિંગના શોષણથી ગુજરાતના GenZ (કર્મચારીઓ) ને
૨૦૨૭ – સરકાર પરિવર્તન થશે તો કોંગ્રેસ પાર્ટીની પહેલી જ કેબિનેટ બેઠકમાં ઠરાવ કરી અને આ પ્રથાને નાબૂદ કરવામાં આવશે..
#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat