#KnowYourPharmacist
• French drugmaker Sanofi India gets approval for alternative inactivated polio vaccine.
• It recently discontinued ShanIPV, its inactivated polio vaccine (IPV), in India.
IMOVAX-Polio, an alternative IPV with same composition/formulation as ShanIPV
NHM કર્મચારીઓનાં બેઝિક પે માં વધારો કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ!
આ વધારામાં અન્ય સંવર્ગ કરતા #ફાર્માસિસ્ટ સંવર્ગમાં ખૂબ જ ઓછો સુધારો થઇ આવેલ છે, તો આ બાબત ધ્યાને લઈ યોગ્ય વધારા સાથે બેઝિક પે માં વધારો કરવા વિનંતી છે.
#BasicPay_20000
@RemyaMohanIAS
@DrNilamPatel04@DrMontuPatel
।। जिवेत शरदः शतम् ।।
Birthday greetings to the minister of Tribal development, Primary, Secondary and Adult Education (Gujarat) Shri @kuberdindor ji💐
Prayers for your long and healthy life ahead!
પ્રજા માટે સાતત્યપૂર્વક સેવા કાર્યો કરનાર, સંવેદનશીલ અને સત્યનિષ્ઠ વ્યક્તિત્વ એવા રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રીશ્રી અને દેવગઢ બારીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી @bachubhaikhabad જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.💐
जीवेत शरदः शतम्
દેશનાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના सर्व जन हिताय, सर्वजन सुखाय। મંત્રને ચરિતાર્થ કરતા મા. આરોગ્યમંત્રીશ્રી @Rushikeshmla ના પ્રજાલક્ષી ઉમદા નિર્ણય માટે IPA GUJARAT ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
@CMOGuj@NHMGujarat@kuberdindor@Nimishaben_BJP
@montu9689
@devanshijoshi71
Greetings to all #Pharmacists on the occasion of #WorldPharmacistsDay.
We salute your everlasting contribution to helping people and ensuring the good health of our society.
"જન-જનનો વિશ્વાસ - ગુજરાતનો વિકાસ"ના સૂત્રને આજે આપણું ગુજરાત ચરિતાર્થ કરી રહ્યું છે.
12 કરોડ રસીના ડોઝ દ્વારા સમગ્ર દેશમાં ગુજરાતે પોતાનું નામ અલગ દર્શાવ્યું છે. "પ્રધાનમંત્રી આયુષ્ય કાર્ડ" અને "મા કાર્ડ" દ્વારા ગુજરાત નિરોગી બન્યું છે.
#VishwasSeVikasYatra
ગુજરાત સરકારમાં સાથી મંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય શ્રી @jitu_vaghani જી ને જન્મદિવસની અનેકગણી શુભકામનાઓ.
પરમ કૃપાળુ પરમાત્મા આપશ્રીને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.