कृष्ण सिर्फ़ एक नाम नहीं, बल्कि जन्म से मृत्यु तक संघर्ष, त्याग, परोपकार, न्याय, नैतिकता, राजनीति और अनंत प्रेम की कहानी है।
*कृष्ण जन्माष्टमी की शुभकामनाएँ*
કહેવાય છે ને કે બધું જ છોડી મીઠી યાદ છે...
દીકરી 💃🏻,
હોઈ ભલે કઠિન હૈયા તેને પણ પીગળાવી જાય છે...
દીકરી 👸🏻,
ધન-મોહમાયા તો હશે બધાને પરંતુ દાદા-દાદી, પપ્પા ને મન તો અનમોલ છે...
દીકરી 👸
આવી જ અમારી લાડકી દીકરી 👸🏻 જેનીશા ને તેના જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના...
*_સનાતન ધર્મ નુ વિક્રમ સંવત ૨૦૮૧ નું નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી મારા વતી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ…💐💐_*
*_"જય શ્રીરામ"_*
રાજયના અમુક જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુર વાયરસના કેસો નોંધાયેલ છે.
જે સેન્ડ ફ્લાય(માટીની માખ) દ્વારા ફેલાય છે.
જેના લક્ષણોમાં સખત તાવ, ઝાડા,ઉલટી,ખેંચ આવવી અને અર્ધબેભાન કે બેભાન થવું જેવા છે.
0 થી 14 વર્ષના બાળકોમાં આવા ચિન્હો-લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
NHM કર્મચારીઓનાં બેઝિક પે માં વધારો કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ!
આ વધારામાં અન્ય સંવર્ગ કરતા #ફાર્માસિસ્ટ સંવર્ગમાં ખૂબ જ ઓછો સુધારો થઇ આવેલ છે, તો આ બાબત ધ્યાને લઈ યોગ્ય વધારા સાથે બેઝિક પે માં વધારો કરવા વિનંતી છે.
#BasicPay_20000
@RemyaMohanIAS
@DrNilamPatel04@DrMontuPatel
शुभं करोति कल्याणमारोग्यं धनसम्पदा।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते॥
તમને અને તમારા પરિવારને દિવાળી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આ દિવાળી આપણા સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, આનંદ અને શાંતિ લાવે,
વિશ્વ સંવાદિતા અને શાશ્વત સુખના પ્રકાશથી પ્રકાશિત થાય.
#HappyDiwali2023
તમામ #ફીક્સ પગારના કર્મચારીઓને પગાર વધવા બદલ ખુબ ખુબ અભિનંદન
આ નિર્ણય ને આવકારીએ છીએ પરંતુ માંગ ફીક્સ પે દૂર કરવાની છે એ દૂર કરવામાં આવે અને હા હવે ફીક્સ પે નો પગાર વધાર્યો એમ #કરાર આધારીત નોકરી કરતા કર્મચારીઓ નું જેમનું સૌથી વધુ શોષણ થાય છે એમનો પગાર ક્યારે વધારો છો? એમને પણ પગાર વધારી દિવાળી સુધારો
@narendramodi@Bhupendrapbjp@CMOGuj@sanghaviharsh@Vivekdoza@hdraval93
#ફાર્માસિસ્ટની અગત્યતા વિશે મારી પાસે વધુ શબ્દો નથી પણ હું એટલું જાણું છું કે ફાર્માસીસ્ટ ગેરહાજર હોય ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હાલત એમેઝોનનાં જંગલમાંથી સહારાનાં રણ જેવી થઇ જાય છે
કડવું સત્ય છે#મત્સ્ય_ન્યાય_ફાર્માસીસ્ટ
@abpasmitatv@CMOGuj@irushikeshpatel@tv9gujarati
#VCCH તરીકે જાહેર રજા શક્ય ના માણી,
કેમ કે ઉપર થી સાહેબની છે કડક ઉઘરાણી.!,
#વેકસીન સાચવવાની વેદના ના કોઈએ જાણી .!
હકીકત માં #VCCH_Allowance વાત કોઈએ ના માની ..!!
#Evin_app ને નંબર વન કહીને બધાએ વખાણી..!
પણ કામ કર્યું પછી થયું આવી શાંતિ મારા લેખમાં ક્યાંથી લખાણી.#Pharmacist_VCCH