તારીખ 17/2/26ના રોજ રાજકોટ બોટાદ સરહદ પર થયેલ અકસ્માતમાં સેવામાં તાત્કાલિક પહોંચી ગાયલ થયેલ વ્યક્તિયો ને 108 ને કોલ કરી હોસ્પિટલ પહોંચાડી અને જરૂર પડતા બ્લડડોનેશન કરી હરીભગત એવા રાજકોટજિલ્લા માં ફરજ બજાવતા પંચાયત ફાર્માસિસ્ટ પરાગભાઈગોહિલ એ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish કોરોના માં મુખ્ય ભૂમિકા vaccine chain system અને cold chain manage કરવા વાલી કેડર સાથે જ આવો અન્યાય?
એક ને ગોળ ને બીજા ને ખોળ?
@CMOGuj ગામડામા ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા માં ગૌચર માટે ની જમીનો અધિકારીઓ ની લાંચ અને મીલીભગત ના લીધે હવે લગભગ ખતમ થવા લાગી છે...
એ તરફ હવે સરકાર થોડુ ધ્યાન આપે તો ગૌ માતાઓ ના આશીર્વાદ સદાય મૃદુ મુખ્યમંત્રી પર વરસતા રહે..