@DrGauravGarg4 I still have a current affairs subscription, but no content feels as engaging as yours. Your videos made current affairs easy to understand, and I did not feel the need to read newspapers separately.
Plz continue making informative videos on any topic .
@DrGauravGarg4 Happy World Population Day, Gaurav Sir! I still remember your current affairs trick — “1 + 1 = 2” — which made it very easy to remember World Population Day. Thank you for teaching in such a simple and memorable way.
આજરોજ નોંધાયેલ ટીબીના દર્દીને અંધશ્રદ્ધા અને ભ્રામક માન્યતાઓથી દૂર રહી આધુનિક વૈજ્ઞાનિક ચિકિત્સા પદ્ધતિ અનુસાર નિયમિત અને સંપૂર્ણ ટીબી સારવાર લેવાની સમજ આપવામાં આવી
સાથે જ તમામ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા, પૌષ્ટિક આહાર લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
@prafulpbjp@DrJSParmar
#TBMuktBharat અભિયાન અંતર્ગત ટીબીની સમયસર ઓળખ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
જો સતત ઉધરસ, તાવ, વજનમાં ઘટાડો અથવા રાત્રે વધુ પરસેવો જેવા લક્ષણો જણાય તો તેને અવગણશો નહીં. તમારા નજીકના આરોગ્ય કેન્દ્રમાં ટીબીની નિઃશુલ્ક તપાસ કરાવો.
@CollectorDahod@DahodDdo@NtepGuj
Under the TB-Free India Mission, Appropriate #PatientCounseling to a newly diagnosed patient at PHI Bandibar (Dahod, Gujarat) regarding Nutritional intake, Infection control, Precautions & Common Side Effects of the Drug during TB treatment.
@prafulpbjp@DrJSParmar@DrMontuPatel
Congratulations to the PCI for taking a strong step towards ensuring transparency, accountability & authenticity in pharmacy education.
Special appreciation to the @President_PCI for this reform-oriented decision.
@narendramodi@prafulpbjp@DrJSParmar
Congratulations to the PCI for taking a strong step towards ensuring transparency, accountability & authenticity in pharmacy education.
Special appreciation to the @President_PCI for this reform-oriented decision. 🇮🇳
આજે આરોગ્ય કેન્દ્ર ખાતે યુવતીઓ માટે HPV Vaccine અંગે કાઉન્સેલિંગ અને પ્રેરણા આપી વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો.
સર્વિકલ કેન્સર જેવી ગંભીર બીમારીથી બચાવ માટે HPV રસીકરણ અત્યંત મહત્વપૂર્ણ છે
આરોગ્ય જાગૃતિ અને સમયસરનું રસીકરણ આરોગ્યમય સમાજ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.
એક જાગૃત માતા-પિતા તરીકે તમારી દીકરી માટે સાચો નિર્ણય લો.
આજે જ તમારી દીકરી માટે 'સર્વાઈકલ કેન્સર-વિરોધી ઢાલ' પસંદ કરો અને HPV રસી અપાવો.
ચાલો, ડર નહીં - માહિતી પસંદ કરીએ.
અફવા નહીં - હકીકત અપનાવીએ.
#HPVVaccine#CervicalCancerPrevention#MythsVsFacts#PrafulPansheriya
પ્રા.આ.કે. બાંડીબાર, દાહોદ ખાતે EndTB અંતર્ગત નોંધાયેલ દર્દીને ટીબીની સારવાર, ટીબીના જોખમ, પ્રોટીનયુક્ત આહાર લેવા, અન્ય લોકોને સંક્રમણ ન લાગે એ અંગે જરૂરી સાવચેતી રાખવા, સંપર્ક ધરાવતા સભ્યોને TPT ચાલુ કરવા માટે PatientCounciling કરવામાં આવ્યું.
@prafulpbjp@DrJSParmar@Dwivedi_D
આપનું સ્વાસ્થ્ય અમારી ફરજ – દિવાળીના સમયે ફરજરત
EndTB સંકલ્પના ભાગરૂપે આજે નોંધાયેલ દર્દીને ટીબીની સારવાર, ટીબીના જોખમ, પ્રોટીનયુક્ત આહાર લેવા, અન્ય લોકોને સંક્રમણ ન લાગે એ અંગે જરૂરી સાવચેતી રાખવા PatientCounciling કરવામાં આવ્યું
@prafulpbjp@DrJSParmar@Dwivedi_D@InfoGujarat
Patient counseling was provided for precautions to prevent spread of TB Infection, importance of taking a nutritious diet, advising family members to undergo CyTest & informing about the government’s Nikshay Poshan support scheme.
#ThinkHealthThinkPharmacist@JPNadda