The Charotar Mitra Newspaper complete 28 years. This Is working in state level. Charotar | Nadiad | News | Social Media Marketing & News |DM for Paid Promotion
બાળકને જન્મ આપીને એની જિંદગી અંધારામાં જ રાખશો !?? @charotarmitra Presents "નવજીવન" (Navjivan) Gujarati Short Film
Releasing on 1 June 2025 (Only on YouTube) Based on True Event
@kathiyawadiii@Bhupendrapbjp@sanghaviharsh
Instagram https://t.co/bulPFddKdP
ગુજરાતમાં વધુ એક નકલી અધિકારી અંગે મોટો ઘટસ્ફોટ, સોજીત્રાની નિશા વ્હોરા સ્વઘોષિત DySP હોવાનો દાવો -ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સોશિયલ મીડિયામાં પુરાવા સાથે દાવો કર્યો છે. @kathiyawadiii@Bhupendrapbjp@sanghaviharsh@YAJadeja
Justice Served: 7 Rapists Sentenced to Life Imprisonment!
- 7 families receive justice in POCSO cases!
- Gujarat government cracks down on rape convicts, ensuring severe punishment.
- On Feb 25th, 3 girls in Amreli, 1 in Vadodara, and 3 in Rajkot district received justice.
- Gujarat Police successfully secured life imprisonment for 7 rapists.
- Kudos to the @GujaratPolice investigating team!
ST બસના ડ્રાઈવર અને કંડકટર દ્વારા પશું- પક્ષીઓ માટે અનોખી સેવા-
(કોટેશ્વર મુન્દ્રા (કચ્છ) રૂટ પર ચાલતી GSRTC બસનાં ડ્રાઈવર અને કંડકટર દ્વારા અવાવારા રણ વિસ્તારમાં વસતા કૂતરા અને પક્ષીઓ માટે રોટલા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. @OfficialGsrtc@Bhupendrapbjp@sanghaviharsh
ગુજરાત સરકાર આપશે પૈસા -અયોધ્યા દર્શનનો લાભ લેવા ખાસ આયોજન કરાયું -તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. https://t.co/sBt4z5U7f4 -5000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે @Bhupendrapbjp@narendramodi@sanghaviharsh
BSNL દ્વારા 4G , નેટવર્ક ની થઈ શરૂઆત -હવે BSNL ગ્રાહકોને મળશે ૪-જી નેટવર્ક-
✅BSNL સીમ વેચાણમાં નડિયાદ જીલ્લો રાજ્યમાં બીજા ક્રમે..
@AshwiniVaishnaw@BSNL_GJ
Watch Full Video
Instagram - https://t.co/AlcGFSGdVT
YouTube - https://t.co/LEywXMKdr6
ગંગોત્રી-યમનોત્રીમાં ભારે ભીડમાં અટવાયા યાત્રાળુઓ •ચારધામની યાત્રામાં ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓ, આઠ કલાક કરતા પણ વધારે સમયથી એક જ સ્થળે યાત્રાળુઓ - Watch - https://t.co/nwj4Z3ZksC
(https://t.co/1UFqo1akm9 Instagram)
@narendramodi@BJP4UK@ukcmo@uttarakhandcops