સાહેબ, જાહેરાત ક્રમાંક 81/2024/2025સિંચાઇ વિભાગની જગ્યાઓ ST કેટેગરી માટે અનામતના ધારા ધોરણો મુજબ ફાળવી નથી.જો ST માટે ૧૫% અનામત હોય, 250 માંથી 37 જેટલી જગ્યા ST માટે હોવી જોઈએ.આના માટે આપનો અભિપ્રાય આપવા વિનંતી સર.@Hasmukhpatelips
@deepakrajani123 217 Work Assistant Narmada result માટે નું update જણાવો સાહેબ. હજી કેટલી વાર લગાડશે GSSSB? ટૂંક સમય-ટૂંક સમય તે તો અમે જાણી છી પણ હજુ exact ketlu સમય! તે વિષે માહિતી આપવા વિનંતી.
#declare217result#GSSSB
@HHPATELGSSSB સાહેબતમે એફિડેવિટ નું રાખ્યું છે એના લીધે બોવ ઓછા withdrawal કરે છે અમારી વિનંતિ છે onlinewithdrawal નું પોસીબલ હોય તો તે કરો જો ઓનલાઇન થશે તો બધા withdrawal કરશે અને અત્યારે પાછા તહેવાર ના દિવસો છે અમારી વિનંતિ છે કે ઓનલાઇન withdrawal નુ રાખો તો બીજા સ્ટુડન���ટ ને નોકરી મળીશકે
@HHPATELGSSSB સાહેબ તમે એફિડેવિટ નું રાખ્યું છે એના લીધે બોવ ઓછા withdrawal કરે છે અમારી વિનંતિ છે online withdrawal નું પોસીબલ હોય તો તે કરો જો ઓનલાઇન થશે તો બધા withdrawal કરશે અને અત્યારે પાછા તહેવાર ના દિવસો છે અમારી વિનંતિ છે કે ઓનલાઇન withdrawal નુ રાખો તો બીજા સ્ટુડન્ટ ને નોકરી મલે.
@deepakrajani123 સર, જા.ક્ર ૨૧૬નું રીઝલ��ટ આવેલ છે. તેમજ અગાઉ ૨૦૯નું વેઇટિંગલીસ્ટ આવી ગયેલ છે,હાલમાં પંચાયત સંવર્ગની અ.મ.ઇ-૩૫૫નું પણ ફાઇનલ લીસ્ટ પ્રસિદ્ધ થયેલ છે. જેમાં જા.ક્ર-૨૧૭માં ઘણુંખરું ઓવરલેપિંગ હોઈ, ફાઇનલ આપતા પહેલા ઓનલાઇન વિથડ્રોવ આપવામાં આવેએવી અમારી અરજ છે.
સાહેબશ્રી, આજરોજ જા.ક્ર ૨૧૬નું રીઝલ્ટ આવેલ છે. તેમજ અગાઉ ૨૦૯નું વેઇટિંગલીસ્ટ આવી ગયેલ છે,હાલમાં પંચાયત સંવર્ગની અ.મ.ઇ-૩૫૫નું પણ ફાઇનલ લીસ્ટ પ્રસિદ્ધ થયેલ છે. જેમાં જા.ક્ર-૨૧૭માં ઘણુંખરું ઓવરલેપિંગ હોઈ, ફાઇનલ આપતા પહેલા ઓનલાઇન વિથડ્રોવ આપવામાં આવેએવી અમારી અરજ છે. @HHPATELGSSSB
માનનીય સાહેબશ્રી,
217/202324 ની ભરતીમાં એક સર્વે મુજબ કુલ 1011 પૈકી 281 ઉમેદવારો ઓવરલેપમાં સામેલ છે તથા તેઓ હાલમાં સરકારી નોકરી કરી રહ્યા છે.આથી આ ઓવરલેપમાં સામેલ ઉમેદવારો પોતાની ઉમેદવારી Self Withdraw કરી શકે તે માટે ઘટતું ��રવા આપણે વિનંતી છે. @HHPATELGSSSB @deepakrajani123
વર્ક આસિસ્ટન્ટ ૨૧૭નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થનાર હોય, સર્વેયર ૨૧૬માં પસંદગી પામેલ તમામ ૬૦ ઉમેદવારોને બીજાના હિતમાં અને પોતાની ફરજ સમજી ૨૧૭&૨૧૩માંથી પોતાની ઉમેદવારી ખેંચાવી લેવા વિનંતી છે.જેટલી ઉતાવળ આપણે રીઝલ્ટ માટે કરેલ એટલી જ ઉતાવળ હવે બીજી ઉમેદવારી પાછી ખેંચવા બતાવવાની છે.
@HHPATELGSSSB સાહેબ શ્રી ને વિનંતી કે ઓવર લેપ હટાવા માટે ઓનાઇન પોર્ટલ રાખી ઓવર લેપ મીનીમમ કરજો જેથી મહત્તમ ઉમેદવારો ને ચાન્સ મળે કારણ કે GSSSB ૨૦૬,૨૦૭,૨૦૯,૨૧૩,૨૧૪,૨૧૫,૨૧૬,૨૧૭ અને GPSSB AAE માં આગળ ની ભરતી માં લાગેલ�� ૨૫૦+ ઉમેદવારો છે તો સાહેબ શ્રી ઓનલાઈન withdrawal માટે પોર્ટલ આપવા વિનંતી
@HHPATELGSSSB સાહેબ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક.13/2021-22 અધિક મદદનીશ ઇજનેર સિવિલનું ફાઈનલ પરિણામ આવી ગયેલ છે તો એક વાર 213,217 માં withdrawal માટે કંઈક રસ્તો કરો જેથી વધુ ઉમેદવારો ને ચાન્સ મળે 🙏🙏🙏