પંચાયત વિભાગે અધિ��� મદદનીશ ઈજનેરની ભરતી બહાર પાડી,માત્ર ડિપ્લોમા જ માન્ય,ઉચ્ચ ડિગ્રી નહી
કારણ? નાની ડિગ્રીવાળા માટે સંવેદનશીલતા છે
આ જ વિભાગની ગ્રામસેવકની ભરતી માટે BRS-ડિપ્લોમાના વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યાં છે કે આમાંથી ઉચ્ચ ડિગ્રીઓવાળાને બાકાત રાખો. અમારી પાસે તો એક જ તક છે
નોકરી આપે છે એટલે તો કોઈ વાંધો જ નથી. મુદ્દો માત્ર એટલો છે કે ઈજનેરની ભરતી બહાર પાડી એ સિદ્ધાંતે તો ગ્રામસેવકમાં પણ એ તર્ક લાગૂ કરવો જોઈએ.
આ વિવાદ પછી સરકાર નીચેના કોર્સ જ બંધ કરશે એમાં બેમત નથી. પણ અત્યારે સમસ્યા ઉભી છે એનું સમાધાન ઈચ્છીએ છીએ.
#ગ્રામસેવક માં બધાને તક આપવાની મંત્રીશ્રીની વાત #જૂઠી સાબિત થઈ,ડિપ્લોમા ���િવિલનો વિરોધ નથી,નહિવત તકો હોઈ તો આ તક એમના માટે જ જોઈએ,પણ કહેવાનું તાત્પર્ય એ કે સરકારે પોતાના લાભ માટે ગ્રામસેવક નિયમોમાં ફેરફાર કર્યા છે નહીં કે તક આપવા,એ અહીં સાબિત થયું @brijeshmeja1 @vmittra @CRPaatil
@VtvGujarati@golanihemant गुजरात मे भाजपा सरकार हे,फिर भी छात्रो की बात नहीं सुनी जा रही,गाँधीजी ने जिस विद्यापीठों की नीव रखी थी उन विद्यापीठों के छात्रों के साथ अन्याय हो रहा हे,राज्य मे इतना विरोध होने के बाद सरकार न्याय देना नह�� चाहती,अब कैसे दे वोट??पर���शान होने के लिये??
@brijeshmeja1 @narendramodi