@vijayrupanibjp વિજય રૂપાણી સાહેબ ૧૦ માં ધોરણ ના વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપીને ખૂબ સંવેદનસીલતા દાખવી છે.
સાહેબ રાજ્ય ના ગૃહખાતા માં ૧૭૩૫૫+ પોલીસ ની ઘટ છે એ ઘટ ને પૂરી કરવા #LRD_MALE ને એક મોકો આપો.
આપ પણ જાણો છો આ કોરોના માં ભર્તી શક્ય નથી.
@vijayrupanibjp@PradipsinhGuj@Nitinbhai_Patel
@isudan_gadhvi જય માતાજી આજના મહામંથન ને એટલું શેર કરો કે આખું ગુજરાત વિદ્યાર્થીઓના અવાજને સાંભળે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે ઈશુદાન ગઢવી સાહેબ ને લાખ લાખ વંદન આ મહામંથન રાખવા બદલ 🚩🙏🏻aaje EduGadhvi team share karse dil thi avaj upado 🚩🙏🏻