IPS અધિકારીઓ એસોશિયેશન બનાવી શકે પણ પોલીસ કોન્સ્ટેબલ ના બનાવી શકે.....!
ભાઈ સીધી રીતે કહીં દો ને કે કોન્સ્ટેબલ ગુલામ છે ! ડિસીપ્લીનના નામે શુ કામ એમને ડરાવો છો....
@GujaratPolice@AhmedabadPolice@CMOGuj
#2800Police_SRPF_Districtwise
એસ.આર.પી. જવાનો રાજ્ય ના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં ચોવીસ કલાક ખડેપગે રહેતા હોય છે. તેમની તકલીફો ને દૂર કરવી એ આપણી નૈતિક ફરજ છે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરવી જોઈયે @vijayrupanibjp
#2800Police_SRPF_Districtwise
વતનથી દૂર રહેતાં હોય અને અમારે સામાજિક પ્રસંગોપાત અવારનવાર વતન માં જવું પડે ત્યારે સમય અને આર્થિક ઘણું નુકસાન થાય માટે અમને અમારા જીલ્લા માં સ્થાયી નિમણૂંક આપી ન્યાય આપો.
##2800Police_SRPF_Districtwise. SRP જવાનો રાજ્યના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં 24 કલાક ખડેપગેરહેતા હોયછે. તેમની તકલીફો ને દૂર કરવીએ આપણી નૈતિક ફરજછે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરી વેદના દૂર કરવી જોઈએ
@vijayrupanibjp@devanshijoshi71
#2800Police#SRPF_Districtwise Mr.SRP is a part of the police, and does the duty at the same time, the duty of SRP is also to maintain law and order, so the same duty can be done every 3-4 months without changing, if SRP If the exchange stops, Jawano can stay with his family
#2800Police_SRPF_Districtwise સાહેબ SRP પોલીસ નો જ એક ભાગ છે, અને ડયુટી પણ એક સાથે જ કરે છે, SRP ની ડયુટી પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા ની છે, માટે એ જ ડયુટી દર ૩-૩ મહિને બદલી કર્યા વગર પણ થય શકે છે, જો SRP ની બદલી બંધ થાય તો જવાનો પોતાના પરિવાર સાથે રહી શકે.