ડૉ.ધાર્મિક દેસાઈ જેઓ 170 કલાકથી વધુ સમયથી ભૂખ હડતાળ પર છે તેઓ આજે સવારે 11વાગ્યે GMERS જૂનાગઢ ખાતે હોસ્પિટલમાં દાખલ થયા છે. હવે તે APT સારવાર અને તબીબી ટીમના નિરીક્ષણ અને દેખરેખ હેઠળ છે. હાલમાં તે સ્થિર છે. Our warm wishes is always with You Doctor #increase_vet_stipend@CMOGuj
माननीय केंद्रीय मत्स्यपालन पशुपालन और डेयरी मंत्री @PRupala जी से अनुरोध है कि गुजरात वेटरनरी छात्रों के इंटर्नशिप भत्ते में वृद्धि की मांग (18000 रु.) को राज्य सरकार के समक्ष रखे ओर जल्द पुरी करने के लिए राज्य सरकार को निर्देश दे!
#Increase_Guj_Vet_Stipend@CMOGuj@presidentVCI