@MAhjoliya આ લોકોના હાથ માં ગુજરાત નું ભવિષ્ય છે. 182 માંથી 73 ધારાસભ્ય 12 પાસ પણ નથી આમાં એ લોકોને સ્નાતક ઉમેદવારો જોવે છે. જે ધારાસભ્ય સ્નાતક નથી એ લોકો પેલા રાજીનામું આપે તો અમે પરીક્ષા સ્નાતક થયા પછી આપવા તૈયાર છીએ.
@BJP4Gujarat@vijayrupanibjp@CMOGuj@PMOIndia @12backbinsachivalay