#12backbinsachivalay
જો સરકાર ઇચ્છતી હોય કે બિન સચિવાલય ક્લાર્ક સ્નાતક હોય
તો પછી આ જાહેરાતમાં શા માટે જગ્યાનો વધારો સૂચવે છે એ વધારાની જગ્યાઓ માટે અલગ જાહેરાત આપે અને એને સ્નાતક ઉમેદવારોથી ભરવાની વ્યવસ્થા કરે
જ્યારે હાલની જાહેરાત છે તે ધોરણ 12ના આધારે જ ભરાય એ હિતાવહ છે.
A man in uniform on duty...!!
Police constable Shri Pruthvirajsinh Jadeja is one of the many examples of Hard work , Determination and Dedication of Government official, executing duties in the adverse situation.
Do appreciate their commitment...