કરાઈ ખાતે તમામ #PSI તાલીમાર્થીનું ફરીથી #DV (પ્રમાણપત્રોની ચકાસણી) શરૂ કરી છે.
ઓર્ડર વાળા લિસ્ટમાં આવેલ નામ સાથે કેડેટનું ID મેચ કરે છે.
થોડીવારમાં વિકાસ સહાય પણ ઉપસ્થિત રહશે.
💥માનનીય શ્રી @VikasSahayIPS સાહેબ શ્રી ને નમ્ર અપીલ કે ફકત #PSI નહી, #ASI ની પણ તપાસ કરવી જરૂરી છે.
હજુ તો અમે @YAJadeja પેપર ફૂટતા અટકાવાનો કાયદો બનશે એ ખુશીમાં હતા પરંતુ....😡
શું પૈસાના જોરે જ તમે નોકરી આપશો?? તો આવા ભરતીના ધતીંગ શાના કરો છો?? સીધા ટેન્ડર બહાર પાડી ને બોલી જ લગાવડાવો ને..🙏
૦.૧ પોઇન્ટ માટે રહી ગયેલા યુવાનોની આંતરડી કકળતી જોય છે. બસ હવે બહુ થયું..😮💨
#SRPF_Group_Allotment
તારે ક્યાં પોસ્ટિંગ આવ્યું? પેલાને તો મેડિકલ શરૂ થઇ ગયું અને સુરત આવ્યું તારે કેમ નો આવ્યું? પણ કોણ સમજાવે કે અમે SRPF માં પસંદ થયા.આવું કોને કોને ફીલિંગ થાય..સાહેબ હવે SRPF grup ફાળવણી આપીને અમને પણ ખુશ કરો.
@deepakrajani123@Hasmukhpatelips@dgpgujarat