રાજસ્થાનમાં પેપરલીકેજ ને લઈને #ગાજ્યા તો શું ગુજરાતમાં #લાજશો ?
રાજસ્થાન ના યુવાનો ની ચિંતા છે તો ગુજરાતના યુવાનો ની કેમ નહિં ?
ગુજરાત ના યુવાનો પણ સર્મીન્દગી મહેસૂસ કરે છે !
ગુજરાતમાં પણ #પેપરલિકેજ ના માફિયા ને સંરક્ષણ આપનાર આપના નામે ચરી ખાતા નેતાઓ જ છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કેમ પેપરલિકેજના કૌભાંડી ઉપર કાર્યવાહી નથી કરતી અને રાજસ્થાનમાં કાર્યવાહી કરવાની વાતો કરે છે ??
ગુજરાતમાં કેમ #ધૃતરાષ્ટ્ર ની ભૂમિકામાં આવી જાય છે બીજેપી ના નેતાઓ ??
પીપરલીકેજ ની ઘટનામાં પૂરા ભારતમાં ગુજરાત #અગ્રેસર છે, દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા એના કરતાં તો ગુજરાતમાં પેપર ફૂટે છે તો અહીંયા કેમ BJP મૌન સેવી લે છે ??
🔴ગુજરાતના પ્રવાસે છે તો ગુજરાતના પેપરલિકેજ નો હિસાબ લેજો અને જનતા ને આપજો !
#દંભ અને #દોગલી_રાજનીતિ માંથી બહાર આવો ને નક્કર કાર્યવાહી કરશો તો પ્રજાનું કલ્યાણ થશે..
#પેપરલીકેજ
#Paper_Leakage
@narendramodi@PMOIndia
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે અદ્ભુત ટેકનોલોજી ડિસ્પોઝલ ગ્લાસ, થાળી, વાટકા તો બજારમાં મળતા હતા યુઝ એન્ડ થ્રો સિસ્ટમ પ્રમાણે હવે રોડ પણ બની શકે છે સી. એમ. ની મુલાકાત વખતે તૈયાર થઈ રહેલા રસ્તા એમની મુલાકાત પૂર્ણ થતાં જ ડિસ્પોઝલ સિસ્ટમ થી ગુમ થઈ જશે.. વરસતા વરસાદમાં બનતા રસ્તા
पटना कोर्ट में पेशी के दौरान यूट्यूबर मनीष कश्यप का सब्र टूट गया. उन्होंने गुस्से में लालू परिवार पर भड़ास निकाली. कहा मुझे झुकाने का प्रयास किया गया है, लेकिन मैं फौजी का बेटा हूं, चारा चोर नहीं. इन लोगों के आगे झुकूंगा नहीं. यह हथकड़ी ईमानदार आदमी के हाथ लगी है. मेरे दादा चीन से युद्ध में लड़े, मेरे पिता पाकिस्तान से युद्ध में लड़े थे.''