@Bhupendrapbjp સાહેબશ્રી આપ ��ણ માનો છો કે 14000 જેટલી ગ્રામપંચાયતમા #VCE એ ગ્રાઉન્ડ લેવલ પર પાયાનું કામ કરતો કર્મચારી છે
👉🏼 વહીવટી તંત્ર અને સરકાર વચ્ચેની કડી એટલે #VCE ✍🏼✍🏼 બહુ દુઃખ સાથે કહેવું પડે કે.. 🙏🏼🙏🏼 આજે પણ નજીવા કમિશન હેઠળ VCE નું શોષણ થઈ રહ્યું છે
#પગાર_આપી_ન્યાય_આપો
Digital Gujarat નો VCE આજે સરકાર અને ગ્રામજનો વચ્ચે પાયારૂપ કડી બની ગયો છે.
🤝 ખેડૂતોથી લઈને વિદ્યાર્થીઓ સુધી એક એક યોજનાઓને સફળતાપૂર્વક પહોંચાડીને ��િષ્ઠાથી ઉમદા કાર્ય કરી રહ્યા છે.
👉🏼 દુઃખ એ વાતનું છે કે. @Bhupendrapbjp બધું જાણે છે છતાં VCE ની માંગણીઓ બાબતે નિર્ણય લઈ શકતા નથી
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ પંચાયતમાં વર્ષોથી કામ કરતા #VCE ને 6, 7, કે 8 મુ પગાર પંચ તો નથી જોઈતું પણ ઘર-ગુજરાન ચાલે એટલો પગાર આપવા થોડોક સમય કાઢી વિચારજો..
MP/MLA ને મોંઘવારી નડી છે..... ત્યાં બોજ નહી પડતો પણ #VCE ને પગાર આપવામાં બોજ પડે છે.
#ગાંધીજીના ગુજરાતમાં અન્યાય.
@Bhupendrapbjp સાહેબશ્રી આશ્વાસન ખૂબ મળ્યું પણ ન્યાય નથી મળ્યો.
ન્યાયની આશા ઝંખતો ગ્રામ પંચાયત #VCE માનસિક તણાવ હેઠળ કામ કરી રહ્યો છે.
#કમિશન નીતિથી હજારો VCE ના માનવાધિકારોનો ભંગ થઈ રહ્યો છે.
#શોષણ દૂર કરતા પગાર આપવા સચોટ અને પારદર્શીત નિર્ણય જાહેર કરશો જી
@bachubhaikhabad
@Bhupendrapbjp સાહેબશ્રી રાજય સરકાર બધા Thinking કર્મચારીના પ્રશ્નોનું સુઃખદ નિરાકરણ કરી રહી છે તેમ ગ્રામ પંચાયત #VCE ના પ્રશ્નોનું નિરાકરણ પણ કરે એવી વિનંતી છે 🙏🙏
૧૬ વર્ષથી @GujaratGram સોસાયટી વગર પગારે કામ કરાવી #VCE નું શોષણ કરે છે. તે દૂર કરી પગાર લાગુ કરો 🙏
#VCE#પગાર
@Bhupendrapbjp જી નવા વર્ષના રામ રામ 🙏🙏🙏🙏
આપશ્રી દ્વારા ગુજરાતની અસ્મિતાને આગળ વધારતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે
સરકાર અને ગામડા વચ્ચેની મહત્વપૂર્ણ પાયારૂપી
" કડી " #VCE માટે સરકાર #પગાર આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય લઈને ન્યાય આપે એવી વિનંતી.
🙏🙏🙏
#VCE@CMOGuj
@Bhupendrapbjp સાહેબશ્રી VCE સરકાર વિરોધી નથી પણ ગુજરાત સરકાર ન્યાય નથી આપી શકી એટલે નાછૂટકે લડત આપવી પડે છે.
સરકાર સાથે #VCE એ 16 વર્ષથી વગર પગારે કામ કર્યું અને પગારની માંગણી કરી એટલે #VCE વિરોધી થઈ ગયા.
#ન્યાય સરકાર આપશે?? કે શોષણ ચાલુ રાખશે??
#VCE#હડત���ળ
@brijeshmeja1
@AmitShah સાહેબશ્રી ગુજરાત રાજયની 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE નું આંદોલન છેલ્લા 39 દિવસથી ચાલે છે.
@BJP4Gujarat ની ગુજરાત સરકાર સાથે જોડાયેલા છીએ છતાં અન્યાય થઈ રહ્યો છે.
ગ્રામ પંચાયત #VCE ને ન્યાય અપાવશો એવી વિનંતી 🙏🙏🙏