@CRPaatil નમસ્કાર,, સહ જણાવવાનું કે અમો G. E. .B મા નોકરી કરીયે છીએ અને આ મુદ્દા માટે સરકાર ને વારંવાર રાજુઆત કરવા છતાં, આ બાબતે નિરાકરણ આવેલ નથી, જેથી અમારી લાગણી અને અમારા વૃદ્ધ મા બાપ નું વિચારી આ બાબત સરકાર સુધી પહોંચાડવા આપ મદદ કરજો...એવી આશા છે...🙏🏻🙏🏻
@AmitShah@narendramodi#GUVNLCompanyChange
નમસ્કાર,, સહ જણાવવાનું કે અમો G. E. .B મા નોકરી કરીયે છીએ અને આ મુદ્દા માટે સરકાર ને વારંવાર રાજુઆત કરવા છતાં, આ બાબતે નિરાકરણ આવેલ નથી, જેથી અમારી લાગણી અને અમારા વૃદ્ધ મા બાપ નું વિચારી આ બાબત સરકાર સુધી પહોંચાડવા આપ મદદ કરજો...એવી આશા છે..🙏🏻@KanuDesai180
ઊર્જા મંત્રાલય દ્વારા એન્યુએલ ઇન્ટીગ્રેટેડ રેટિંગ ઓફ સ્ટેટ ડીસ્ટ્રીબ્યુશન યુટિલિટીઝમાં રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓ UG,MG,DG&PGદર વર્ષે “એ પ્લસ” રેટિંગ મેળવી સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી રહેલ છે
પરંતુ આ કર્મચારીઓના કંપની ટ્રાન્સફર નું નિરાકરણ ક્યારે આવશે ?
૯મા એન્યુએલ ઇન્ટીગ્રેટેડ રેટિંગ ઓફ સ્ટેટ ડીસ્ટ્રીબ્યુશન યુટિલિટીઝ માં૪૧ વીજ વિતરણ કંપનીઓનુ રેટિંગ ઊર્જા મંત્ર.દ્વારા હાથ ધરવામાં આવેલ જેમા કુલ ૫ વીજ કંપનીઓએA+રેટિંગ પ્રાપ્ત કરેલ છે જેમા પ્રથમ4વીજ કંપની (DG,PG,MG,UG)છેજેના3200કર્મચારીઓ વતનમાં બદલી કરવા માટે રાહ જોઈ રહ્યા છે.
@KanuDesai180 ઊર્જા મંત્રાલય દ્વારા એન્યુએલ ઇન્ટીગ્રેટેડ રેટિંગ ઓફ સ્ટેટ ડીસ્ટ્રીબ્યુશન યુટિલિટીઝમાં રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓ UG,MG,DG&PGદર વર્ષે “એ પ્લસ” રેટિંગ મેળવી સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી રહેલ છે
પરંતુ આ કર્મચારીઓના કંપની ટ્રાન્સફર નું નિરાકરણ ક્યારે આવશે ?
નમસ્કાર,સહ જણાવવાનું કે અમો દ્વારા G.E.B માં કંપની ચેન્જ ના મુદ્દા માટે સરકાર ને વારંવાર રજુઆત કરવા છતાં,આ બાબતે નિરાકરણ આવેલ નથી,જેથી અમારા વૃદ્ધ મા-બાપનું વિચારી એનું એના સંતાનો સાથે મિલન કરાવવામાં આપ મદદ કરશો એવી આશા છે🙏🏻
@BhupendrapbjpCM
@KanuDesai180@MukeshP82414733
@RonakABPAsmita Dearsir, plz helping for our GUVNL Company Change issue and requested to you point take in( "હું તો બોલીસ" )your T. V program.we are requested to government through lots of letterpad .(M.P, MLA, Sarpanch, adhyaksh of nagarpalika, society &etc. Also attch herewith.