Congratulations to @isro on the Chandrayaan-3 launch, wishing you safe travels to the Moon. We look forward to the scientific results to come from the mission, including NASA’s laser retroreflector array. India is demonstrating leadership on #ArtemisAccords!
દેશ આઝાદ થયે 75 વર્ષ થયાં,
પણ શાળાઓમાં લાખો બાળકો કોમ્પ્યુટર શિક્ષણથી આજે પણ વંચિત છે કેમ ??
શાળાઓ મા કોમ્પ્યુટર તો છે,
પણ 30 વર્ષથી કોમ્પ્યુટર શિક્ષક નથી !!!!
જવાબદાર કોણ ????
@jitu_vaghani@AAPGujarat@Gopal_Italia@PMOIndia
માનનીય ગૃહરાજ્યમંત્રી @sanghaviharsh સાહેબ #PSI બાબતે ઉમેદવારો #GPSC પેટર્ન અને ફોર્મ્યુલા પ્રમાણે રીઝલ્ટ બનાવવાની માંગણી/લાગણી રાખી રહિયાં છે, જેથી "મુખ્ય પરીક્ષા આપવાની તક* મળે.
આપની પ્રત્યે આશા/અપેક્ષા છે કે આ બાબત ઉપર વિદ્યાર્થીઓના હિત માં નિર્ણય સંભળાવશો
#psijusticegujarat
Give the opportunity to 3200 employees to work in the homeland
Districts transfer in all departments of the gujarat govt.
So why not only in 4 companies of energy department (PG,DG,UG,MG).#GUVNLCOMPANYCHANGE#VijayaDashami2021#Dasara#gujarat