મા. કલેક્ટર સાહેબ શ્રીની અધ્યક્ષતા માં દાહોદ જિલ્લા ના તમામ પદાધિકારીઓ સાથે જંત્રી મુસદ્દા ૨૦૨૪ સંદર્ભે મંતવ્યો તથા વાંધા સૂચનો અંગે ચર્ચા કરવા બેઠક યોજી, જંત્રી મુસદ્દા ની સમીક્ષા કરવામાં આવી. @CollectorDahod@ssigroffice@infodahodgog
મા. કલેક્ટર સાહેબ શ્રીની અધ્યક્ષતા માં પંચમહાલ જિલ્લા ના તમામ પદાધિકારીઓ સાથે જંત્રી મુસદ્દા ૨૦૨૪ સંદર્ભે મંતવ્યો તથા વાંધા સૂચનો અંગે ચર્ચા કરવા બેઠક યોજી, જંત્રી મુસદ્દા ની સમીક્ષા કરવામાં આવી.@CollectorGodhra@GogPanchmahal
કાલોલ ખાતે એમ એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી સહ બેસ્ટ blo અને blo સુપરવાઈઝર નું બહુમાન કરવામાં આવેલ @CollectorGodhra@CEOGujarat
SSR 2024 અંતર્ગત ઝુંબેશ ના આખરી દિન પર કાલોલ એસી ના વિવિધ બુથ ની મુલાકાત લઈ pse dse ની ફિલ્ડ કામગીરી તથા વધુ માં વધુ નામાંકન માટે સમીક્ષા કરવામાં આવી. @CollectorGodhra@CEOGujarat
શહેરા તાલુકાના તાડવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ના ભવ્ય સ્વાગત સહ લાભાર્થીઓને સહાય વિતરણ અને માં.વડાપ્રધાનશ્રી સાથે લાઈવ કાર્યક્રમમાં લોકો એ જોડાઈ વિવિધ યોજનાઓની માહિતી મેળવી તથા સ્થળ પર તેનો લાભ તથા ખેતીમાં દવા છંટકાવ માટેનું ડ્રોન નિદર્શન નિહાળ્યું. @CollectorGodhra
127- કાલોલ એસી મા ssr 2024 અંતર્ગત ગત ઝુંબેશ ના દિવસ ની કામગીરી ની સમીક્ષા સહ આગામી ઝુંબેશ દિવસો એ વધુ સારી કામગીરી કરવા અંગે ની blo સુપર વાઈઝર શ્રી ઓ સાથે ચર્ચા બેઠક @CollectorGodhra@CEOGujarat
127- કાલોલ વિધાનસભા મતદાર વિભાગ ના વિવિધ બુથ ની SSR 2024 ઝુંબેશ દિવસ તા-26/11/23 ના રોજ મતદાર યાદી સુધારણા કામગીરી અન્વયે મુલાકાત કરવામાં આવી. @CollectorGodhra@CEOGujarat
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ssr 2024 અંતર્ગત પ્રથમ ઝુંબેશ ના દિવસે તા- 05/11/23 એ 127 - કાલોલ વિ. સ. મ. વિ. ના મતદાનમથકો પર રૂબરૂ મુલાકાત અને કામ ની સમીક્ષા કરવામાં આવેલ હતી. @CollectorGodhra@CEOGujarat
પંચમહાલ જિલ્લામાં આગામી ૨૪ અને ૨૫ નવેમ્બર ૨૦૨૩ના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ તથા સેવાસેતુ કાર્યક્રમના સુચારુ આયોજનને લઇને @CollectorGodhra શ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે બેઠક યોજાઇ.
@CMOGuj@InfoGujarat