ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલ વસ્તી ગણતરી ૨૦૨૭ કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લાના તમામ નાગરિકોને ૧૭ મે થી ૩૧ મે દરમિયાન સ્વ-ગણતરી (Self Enumeration) માટે https://t.co/QM8WA7s6pd પોર્ટલ પર પોતાની સચોટ અને સાચી માહિતીની સ્વયં નોંધણી કરવા અપીલ કરવામાં આવે છે.
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की पावन उपस्थिति में सोमनाथ मंदिर के पुनरुद्धार की 75वीं वर्षगांठ अवसर पर आयोजित हो रहा है विरासत का महोत्सव, आइए इस ऐतिहासिक अवसर के साक्षी बने।
🛕 श्री सोमनाथ मंदिर परिसर, प्रभास पाटन
#SomnathVirasatke75Years
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું છે કે , રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ –ડિઝલનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ છે તેમ જ બફર સ્ટોક પણ ઉપ્લબ્ધ છે.
@CollectorPatan@CMOGuj
કાગળની ઝંઝટ અને કલાકોની પ્રતીક્ષા હવે ઈતિહાસ બનશે, કારણ કે ૧૦૦% પારદર્શક અને ડિજિટલ વહીવટ હવે તમારા દ્વાર ખખડાવશે.
તૈયાર થઈ જાઓ એક એવી વ્યવસ્થા મા��ે, જ્યાં સરકારી કચેરી નહીં પણ સેવા પોતે તમારા સુધી પહોંચશે!
#DigitalGovernanceGujarat
કાગળની ઝંઝટ અને કલાકોની પ્રતીક્ષા હવે ઈતિહાસ બનશે, કારણ કે ૧૦૦% પારદર્શક અને ડિજિટલ વહીવટ હવે તમારા દ્વાર ખખડાવશે. તૈયાર થઈ જાઓ એક એવી વ્યવસ્થા માટે, જ્યાં સરકારી કચેરી નહીં પણ સેવા પોતે તમારા સુધી પહોંચશે!
#SugamDigitalGujarat#OnlineServices#CitizenFirst#GovernmentOfGujarat
આત્મનિર્ભર ભારતની દિશામાં એક ઐતિહાસિક કદમ...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સાણંદ ખાતે દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ 'માઇક્રોન ટેક્નોલોજી'નું કરશે લોકાર્પણ...
#SemiconRevolution
રાજ્યના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર��ે મળશે નવી પાંખો...
બજેટ 2026-27માં પ્રવાસન, યાત્રાધામો અને નાગરિક ઉડ્ડયન માટે ₹3090 કરોડની જોગવાઈ...
#ViksitGujaratBudget #અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
ઈ-ગવર્નન્સથી ગુડ ગવર્નન્સ તરફની આ સફર ગુજરાતીઓને નવી સુવિધા આપી રહી છે. રાશન પ્રણાલીમાં ડિજિટલ વોલેટનું એકીકરણ એ પારદર્શિતાની દિશામાં ક્રાંતિકારી કદમ છે.
#digitalbharatdigitalgujarat#digitalgujaratPAT
सोमनाथ स्वाभिमान पर्व
माननीय प्रधानमंत्री @NarendraModi जी की गरिमामयी उपस्थिति में आध्यात्मिक, सांस्कृतिक और सामाजिक गतिविधियों के साथ सोमनाथ स्वाभिमान पर्व का भव्य अवसर।
#SomnathSwabhimanParv
ઉત્તરાયણની મજા લો, પણ સુરક્ષા સાથે…
ચાઈનીઝ દોરીને કહો 'ના' અને બાઈક પર સેફ્ટી રોડ લગાવો આ સાથે હેલ્મેટ પહેરવાનું ભૂલશો નહિ…
ચાલો, આ ઉત્તરાયણ આપણે સૌ સુરક્ષિત રીતે ઉજવીએ🪁
#MakarSankranti2026
ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે પતંગની મજા લેવાની સાથે સુરક્ષાને પણ ભૂલશો નહિ.
પતંગની દોરી ગળામાં આવી જવાના લીધે અકસ્માત થવાના કિસ્સા આપણે અગાઉ જોયા છે. પણ હવે આવું ન થાય એ માટે આપણે સુરક્ષાનો વિશેષ ખ્યાલ રાખીએ.
ચાઈનીઝ દોરી કે અત્યંત ધારદાર દોરી ન વાપરવા ઉપરાંત સ્કુટર-બાઈક પર રક્ષાત્મક ફિટિંગ્સ લગાવવા જેવી બાબતોનો ખ્યાલ રાખશો. હેલ્મેટ અવશ્ય પહેરશો.
સુરક્ષિત રહીએ અને બીજાની સુરક્ષાનો પણ ખ્યાલ રાખીએ.
#MakarSankranti2026
જીવનના સંઘર્ષ સામે હાર ન માનવાની ગગદાસની ખુમારી માત્ર યુવાનો માટે જ નહિ, પરંતુ આપણા સૌ માટે ખૂબ પ્રેરણાદાયી છે.
ગાંધીનગરમાં જ્યારે ગગદાસ સાથે મુલાકાત થઈ, ત્યારે તેની આંખોમાં ચમકતો આત્મવિશ્વાસ હૃદયને સ્પર્શી ગયો. ગુજરાત સરકારના સહયોગથી અને CSR ના માધ્યમથી ગગદાસને પ્રોસ્થેટિક પગ મળ્યા છે, અને તેના જીવનમાં નવી ચેતના પ્રગટી છે, તે જોઈને ઘણો આનંદ થયો.
ગુજરાત સરકાર એક યા બીજી રીતે ગગદાસ જેવા અનેક વ્યક્તિઓના જીવનમાં આશાનો સંચાર કરી રહી છે, જે જોઈને એક અનેરા સંતોષની લાગણી થાય છે.
આવનાર સમયમાં ગગદાસ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાના પરિવાર અને રાજ્યનું નામ રોશન કરે તેવી અનેક અનેક શુભકામના.