પેપર લીક થયું
હજારો વિદ્યાર્થીની મહેનત, પૈસા અને સમયનો સરવાળો કરજો
તમારા કાર્યકાળ કરતા વધુ જ હશે
જવાબદારી તો સ્વીકારો, કાર્યવાહી તો તમારાથી થઇ રહી
આજના પેપર રદના કારણે જે પણ માનસિક યાતના વિદ્યાર્થીને થઇ એની જવાબદારી કોની?
@sanghaviharsh#Paperleak@Bhupendrapbjp@jitu_vaghani
એક એવી #ઐતિહાસિક_ભરતી જેનો કંઇ અતોપતો જ નથી...
શું બાળ મરણ જ થઈ ગયું ?
હા ચૂંટણી સમયે અલગ અલગ ડિંડક જરૂર થયા.
💥હા એક એ પણ ચોખવટ કરી દઉં કે આ જ તંત્ર માં વર્ગ 1, 2 અને 3માં હાલમાં 52 ટકા(%) જગ્યા ખાલી છે.
આ ટલ્લે ચડેલ ભરતી અને વિભાગ એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (#VMC)
તોડે એની ?
કોઈના જોડાયેલ લગ્ન/સગાઈ તૂટી જાય એની ?
કોઈક ના માં- બાપે જોયેલા સપના તૂટે એની ?
પરિવાર માં ભાઈ બહેનના લગ્ન અટકી પડે એની ?
કે પછી ઉમેદવારો આંદોલન કરે એની ?
#GIVE_DETAILED_SCHEDULE_FOR_DS@GSSSB_OFFICIAL
આમ પણ #GSSSB તો...
યુવાધનને કેમ વેડફવું એ બોર્ડ સારી રીતે જાણે છે🙏
#GIVE_DETAILED_SCHEDULE_FOR_DS Respected Sir,
@AKRAKESHIAS1
Earlier GSSSB promised us to start Department Selection process of Advertisement 150 from 15 January. We haven't even received DS schedule yet.
We're requesting you to start the department selection as soon as possible