1) Farmer Registration 2) PM Kisan Beneficiary Verification 3) Solar Fencing Unit Verification 4) Prakrutik Kheti
training 5) Crop Cutting Experiment, All work together started in mission mode for 15 days @COLLECTORDWK@DdoDwarka@InfoDwarkaGOG@GujAgriDept@GujAgriDept
ખેડૂતો દ્વારા ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓમાં ફાર્મ મિકેંનાઈજેશન ઘટક હેઠળ સહાય મેળવવા કરેલ અરજીઓ અન્વયે સમયસર સહાય ચૂકવી શકાય તેમાટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેતીવાડી વિભાગ હસ્તક ના ગ્રામસેવકો દ્વારા સ્થળ ખરાઈ ની કામગીરી સરુ કરી.
ચોટીલા મંદિરનું #Diwali નિમિત્તે આરતી સમય પત્રક:
દિવાળી તહેવારોમાં 2 થી 6 ઑક્ટોબર સુધી સવારની આરતીનો સમય 04:30 વાગ્યાનો રહેશે
7 થી 14 ઑક્ટોબર સુધી સવારની આરતી 5 વાગ્યે, જ્યારે પૂનમના દિવસે 3 વાગ્યે થશે
સંધ્યા આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તનો રહેશે
#Chotila#Diwali2024
પ્રધાન મંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન અંતર્ગત તા.૧૫/૦૧/૨૦૨૪ ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાંકોડી ગામે આંગણવાડી કેન્દ્રના ભુલકાઓ દ્વારા "શ્રીરામ તથા લક્ષમણ ને માતા શબરી દ્વારા આવકાર" અંગેની સુંદર પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી. #PMJANMAN#ViksitBharatSankalpYatra
આજરોજ એપીએમસી ભાટિયા ખાતે રવિ કૃષિ મહોત્સવ માં ખેડૂતોને શ્રી અન્ન પ્રાકૃતિક ખેતી અને આધુનિક ખેતી પદ્ધતિ અને કૃષિ યાંત્રીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ અને કૃષિ પ્રદર્શન સ્ટોલ તેમજ સેવા સેતુ નું આયોજન કરવામાં આવેલ
➡️કલ્યાણપુર તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ ભાટીયા એ.પી.એમ.સી. ખાતે યોજાયો
➡️સનાતન સેવા મંડળ, દ્વારકા ખાતે દ્વારકા તાલુકાનો કાર્યક્રમ યોજાયો
➡️ખેડૂતોને આધુનિક કૃષિ ત��ંત્રીકતા અને પ્રાકૃતિક ખેતી અંગે સમજણ આપવામાં આવી. @Bhupendrapbjp @CMOGuj @InfoGujarat @RaghavjiPatel
શુભ ત્રિયોગ - 26 નવેમ્બર બંધારણ દિન નિમિત્તે જીલ્લા ન્યાયાલય ખાતે શપથ અને સમૂહ-ચિંતન, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જીલ્લામાં શુભારંભ અને મતદાર યાદી ખાસ સુધારણા અંતર્ગત બુથ કક્ષાએ ખાસ ઝૂંબેશ.