Timely results are not just an expectation but a right. We call upon respected Gujarat High Court to act responsibly and #declare_gujarat_hc_assistant_result &#declare_gujarat_hc_peon_result. Clarity and fairness are the pillars of trust@Gujaratbench
@Jamawat3@YAJadeja@CMOGuj
સરકાર કહે છે વેન્ટીલેટર પુરતા પ્રમાણમા છે તો બનાસકાંઠાના દિયોદરમા એક ભાઈને પોઝિટિવ આવેલ છે અને શ્વાસ લેવામા તકલીફ થાય છે જ્યારે વેન્ટીલેટર માટે તપાસ કરી તો ક્યાય વેન્ટીલેટર છે જ નહી તો વેન્ટીલેટરની જલદીથી વ્યવસ્થતા થાય એવા પ્રયાસ કરવામા આવે કોઇની જિંદગી નો સવાલ છે
@vijayrupanibjp