ક્યાં સુધી કોરોના-કોરોના કરશો?
હવે તો પબ્લિક પણ સમજવા લાગી.
થોડું શોષિત વીજ કમૅચારી સામે પણ જુઓ.
અમે અમારો માત્ર અધિકાર માગિયે છે.
નવી માંગણી તો અમને ખબર જ છે કે તમારા થી નથી થવાની.
હવે તો આંખો ઉધાડો.
#7PAYSETTLEMENT#શોષિતવીજકમૅચારી#GEBPOSTCARD
@UJJAVALSHAH2 My dear friend
At least support us for fight against the Government.
Let us wait for the results.
Why you people are wasting your time to demoralize other persons.
# શોષિત વીજ કમૅચારી
# 7 TH PAY SETTLEMENT