આજ રોજ થરાદ કાર્યાલય ખાતે એસ ટી વિભાગ ના કર્મચારીઓ એ મુલાકાત લઈને એમના વિવિધ પડતર પ્રશ્નોની રજુઆત કરી હતી, તમામ પ્રશ્નોની યોગ્ય રજુઆત રાજ્ય સરકાર માં કરવાની ખાતરી આપી હતી અને એસ ટી કર્મચારીઓની લડતને સમ્પુર્ણ ટેકો જાહેર કરૂ છું ..
Visited Dantiwada, Banaskantha today and thanked everyone for giving our panel such a historical mandate in the recent Banas Dairy elections.
Here are some photos.
gsrtc_19950_fix_1900_gread બોનસ આપવાનું થાય એટલે વર્ગ 3 અને પગાર આપવાનું થાય એટલે વર્ગ ચાર.... ડ્રાઇવર કન્ડક્ટર ને 1900 ગ્રેડ પે આપો શોષણ અટકાવો #1900GradePay_GSRTC # માં પહેલા ૧૯૦૦ ગ્રેડ પે પછી ચૂંટણી# #GSRTC_19950_fix_1900_GREAD
કુદરતી કે માનવ સર્જિત આપત્તિ મા ગુજરાત સરકાર અને ગુજરાત ની પબ્લિક સાથે ખડે પગે રહેનારG.s.r.t.c ના ડ્રાઈવર કંડકટર ને ત્રીજા વર્ગનો પગાર ધોરણ સાતમા પગાર પંચ મુજબનો આપો ખોટો અન્યાય ન કરો #1900GradePay_GSRTC
#1900GradePay_GSRTC
GSRTC ના ડ્રાઈવર અને કંડકટર જેવા પાયાના કર્મચારીઓને વર્ગ- 3 માં ગણીને 1900 ગ્રેડ-પે પ્રમાણે 19950 પગાર આપો.હાલ 25000 જેટલા ફિક્સ કર્મચારીઓનું 16000 આપીને હળહળતો અન્યાય કરવામાં આવે છે, બીજા બધા કર્મચારીઓને વર્ગ-3 પ્રમાણે અમને પણ સરખો પગાર ધોરણ મળવો જોઈએ.
gsrtc_19950_fix_1900_gread બોનસ આપવાનું થાય એટલે વર્ગ 3 અને પગાર આપવાનું થાય એટલે વર્ગ ચાર.... ડ્રાઇવર કન્ડક્ટર ને 1900 ગ્રેડ પે આપો શોષણ અટકાવો #1900GradePay_GSRTC # માં પહેલા ૧૯૦૦ ગ્રેડ પે પછી ચૂંટણી# #GSRTC_19950_fix_1900_GREAD
પ્રતિ શ્રી વિજય ભાઈ રૂપાણી સાહેબ
મારી આપ સાહેબ ને વિનંતી કે સુ સાહેબ અમારે પરિવાર નથી તો અમને આવો અંન્યાય કેમ 16000/- બીજા નિગમો માં 19950/-સાહેબ જો તમે તમારા પરિવાર નું વિચાર તા હોવ તો થોડીક તો દયા ખાવ ...ડરાઈવર અને કંડકટર નો પરિવાર કેમ જીવતો હશે ....CM sir.....
ઉનાળો ,શિયાળો કે ચોમાસુ હોય, કુદરતી આફત હોય, હરહંમેશ પ્રજાની સેવામાં GSRTC ના ડ્રાઇવર કંડકટર દિવસ- રાત ખડે પગે હોય છે છતાં એમની સાથે માત્ર 16000 ફિક્સ પગાર આપી અન્યાય કરવામાં આવે છે તે બંધ કરો અને અમારો હક આપો 1900 ગ્રેડ પે અને 19950 ફિક્સ પગાર આપો
#1900GradePay_GSRTC
#1900GradePay_GSRTC
ગુજરાત એસ.ટી.મા કંડકટર ને મળવાપાત્ર ફીક્સ પગાર ગવર્મેન્ટ જી. આર. મુજબ 19950ના બદલે 16000 ફિક્સ પગાર આપવામાં આવે છે અને કાયમી થયા પછી વર્ગ 3મા હોવા છતાં વર્ગ 4નો પગાર આપવામાં આવે છે અમો ને આ શોષણ માથી મુક્તી આપવામાં મદદ કરો🙏🙏🙏#1900GradePay_GSRTC