દાંતીવાડા વેટરનરી કોલેજમાં ૧૧મા
દિવસે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા 24 જેટલા વિદ્યાર્થીઓએ બ્લડ ડોનેશન
કયુું હતું. હડતાલ ના ભાગરૂપે વિદ્યાર્થીઓ બ્લડ ડોનેટ કરી સરકારની આંખ ઉઘડે અને વિદ્યાર્થીઓની
માાંગ પૂરી કરે એ હેતુર્થી આ કાર્યક્રમ યોજ્યો હતો
આજ રોજ પવિત્ર શ્રાવણમાસના દિવસે દાંતીવાડા વેટેરનરી કોલેજના વિધાર્થીઓએ મહાદેવની પૂજા-અચઁના કરી આશીર્વાદ લીધા અને આંદોલનમા વિધાર્થીઓનુ મનોબળ મજબૂત બને એવી આરાધના કરી.