રાષ્ટ્રપતિની સામે જ આંસુ છલકાઈ ગયા..!
એક સામાન્ય મિડલ-ક્લાસ ઘરની ગુજરાતી છોકરી, તેનાં સપનાં, એ સપનાં પાછળની અથાગ મહેનત, 20 વર્ષના કરીઅરના ઉતાર-ચડાવ આ બધાને ખિસ્સામાં રાખીને તે પહોંચી નેશનલ એવોર્ડ સુધી..
માનસી પારેખને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે બે નૅશનલ અવૉર્ડ મળ્યા. દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ અવૉર્ડ્સ સ્વીકારતી વખતે માનસી તેના આંસુ રોકી ન શકી અને રડી પડી..
લગ્ન પછી છોકરીઓ આગળ ન વધી શકે, બાળક જન્મે પછી તેનાં સપનાં પૂરાં ન થઈ શકે એ બધી વાતો ખોટી છે..!
#Gujarat #kutchexpress
મજબૂત માણસમાં પણ તિરાડો પડે છે, મજબૂત માણસની આંખમાં પણ ક્યારેક ખારા પાણીની પાતળી સપાટી ચળકી જાય છે, મજબૂત માણસના હૃદયને પણ ક્યારેક ધબકારા મૂકીને સૂઈ જવાનું મન થાય છે, મજબૂત માણસ પણ જર્જરિત થાય છે; પણ મજબૂત માણસની મજબૂતીનું રહસ્ય પોતાનું સમારકામ જાતે કરવાની જાતે જ શીખેલી આવડતનું છે.
— દીપક મેઘાણી ('પણછલય'માંથી)
@HHPATELGSSSB માનનીય સાહેબશ્રી,
CCE ગ્રુપ A અને ગ્રુપ B ની મુખ્ય પરીક્ષા ક્યાં મહિનામાં લેવાનું આયોજન મંડળ કરી રહ્યું છે. તે અંગે જાણકારી આપશો. જેથી જે વિધાર્થીઓ બન્ને ગ્રુપની તૈયારી કરવા માગે છે. તે પોતાનું આયોજન કરી શકે.
ધન્યવાદ.
@HHPATELGSSSB@Piya_Patel_ 212/202324 CCE ગ્રુપ B ની મુખ્ય પરીક્ષાનો સિલેબસ ડિટેલમાં ટોપીક વાઇઝ આપવા વિનંતી સર.
• GSSSB • ExamSyllabus
• ઇતિહાસ,સંસ્કૃતિ,વારસો,ભૂગોળ આ તમામ ગુજરાતનું ભારતનું કે બંને ?
• જાહેરવહિવટ,પર્યાવરણ,વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીના ટોપીક
• કરંટ અફેર વિથ રિઝનિંગ માં શું ?
દાહોદ વાળી બસમાં બાજુની સીટ પર બેઠેલા 10 વર્ષના છોકરા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેના વાલી ખેતમજુરી માટે અહીં આવેલા,સિઝન પુરી થતા પરત ઘરે,તેને વાંચતાલખતા ન આવડે,આવા સીઝનલ માઈગ્રેશન બાળકોના શિક્ષણ માટે જો વાડી માલિક લીડ લે,નજીકની સરકારી શાળામાં પાયાનું શિક્ષણ ચોક્કસ મળી રહે.
સુશાસન હોવું, અને સુશાસન ની વાતો કરવી એમાં જમીન આસમાન નો ફર્ક હોઈ છે.
🛑આયોજન અને સંકલનનો આભવ🛑
✍️Institute of Kidney Diseases and Research Center, Ahmadabad માટે કુલ 29 સંવર્ગની પરીક્ષાનું આયોજન થયેલ.
✍️જેમા પ્રથમ પરીક્ષા 25/11/2023 ના રોજ લેવાઈ હતી અને 29મી પરીક્ષા 31/12/2023 ના રોજ લેવામાં આવેલ.
✍️જેમાં મોટા ભાગ સંવર્ગની ભાગની પરીક્ષા ફી 1000/- રૂપિયા હતી.
✍️અહીં ધ્યાન દોરવા જેવી બાબત છે કે વહીવટની ગુચ સમજો કે પછી ગઈ કાલે માનનીય મુખ્ય મંત્રી દ્વારા આપવામાં આવેલ "#બીબા_ઢાળમા_ઢળી_જવું" ગોકળ ગાયની ગતિ એ ચાલતું સરકારી કામકાજ તેનું #વાસ્વિક_ઉદાહરણ આ પરીક્ષાઓ છે.
✍️આજ દિનની સ્થિતિએ જોવા જોવા જઈએ તો હજી સુધી 29 સંવર્ગમાંથી ફક્ત 4 સંવર્ગનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે,જેમાં નિમણૂક આપવાની તો બાકી જ છે,જ્યારે બીજા 23 જેટલાં સંવર્ગની ફાઇનલ આન્સર કી પ્રકાશિત થઈ ગઈ હોવા છતાં,આજ દિન સુધી પરિણામ જાહેર શા માટે નથી કરવામાં આવ્યું તે શંકા ઉપજાવે તેવો પ્રશ્ન છે, ફાઇનલ આન્સર કી જાહેર કર્યા બાદ ફક્ત ફોર્મ્યુંલા સેટ કરી કોમ્પ્યુટરાઇઝ પરિણામ જાહેર કરવાનું હોય છે છતાં આટલો બધો વિલંબ શા માટે?
✍️હજી ત્રણ એવા સંવર્ગ છે હજી જેની ફાઇનલ આન્સર પણ જાહેર કરવામા આવેલ નથી.
✍️ગઈ કાલે #મુખ્યમંત્રી શ્રી દ્વારા કહેવામાં આવેલ નોંધાનીય બાબત કે સરકારી કર્મચારી લોકોને ઉપયોગી હોવા જોઇએ, લોકોને ધક્કા ન ખવડવા જોઇએ, જયારે આટલા બધા દિવસો થઈ ગયા હોવા છતાં,ઉમેદવારો દ્વારા પૂછતાં જવાબ મળે છે કે #વેબસાઈટ_જોતા_રહો 😠 હવે આ પણ એક સરકારી જવાબ બની ગયો છે.
✍️ મુખ્યમંત્રી ને પૂછવા માંગીએ છીએ ઉમેદવારો ક્યા સુધી વેબસાઈટ જોતા રહે ?
ઉપરોક્ત સંવર્ગની પરીક્ષાઓના પરિણામ ઝડપી આપી તમામ ને સત્વરે નિમણૂક આપવામાં આવે તેવી આશા રાખીએ.
બાકી સ્ટેજ ઉપરથી સુફિયાણી વાતો કરવી સહેલી છે,કથની અને કરની માં આપના માં પણ ફર્ક લાગે છે.
@ikdrc_ahm@CMOGuj@PMOIndia@civilhospamd@MoHFW_INDIA@Info_Vadodara@allgujaratnews@GujaratTak@gujratsamachar@sandeshnews@Divya_Bhaskar@abpasmitatv@irushikeshpatel@sanghaviharsh@devanshijoshi71@VtvGujarati
#CCE#CCE_PRELIMS
💥જે ઉમેદવારો #CCE પ્રિલિમ પરીક્ષા ને લઈને અસમંજસતા અને દુવિધામાં છે તે દરેક ઉમેદવારો માટે👇
☝️👉તે તમામ ઉમેદવારો ને કહેવાનું કે ગૌણસેવા ના કર્મનિષ્ઠ અધિકારીઓનું પ્રીલિમ પરીક્ષા લેવાનું આયોજન "#એપ્રિલ_મહિનામાં_જ" છે.
🔴અધિકારીઓ પરીક્ષાનાં આયોજન માટે તમામ વહીવટી પ્રક્રિયા પણ કરી ચૂક્યા છે.
🔴સચિવ થી લઈને ચેરમેન સુધીનાં અધિકારીઓ નાં પ્રમાણિક પ્રયત્નો છે #એપ્રિલ મહિનામાં માં જ પરીક્ષા લેવા માટે,
💥ઉમેદવારો નિશ્ચિંત થઈને તૈયારી માં લાગી જજો જરા પણ સમય નાં વેડફતા, અન્ય કોઈપણ ન્યુઝ થી જરા પણ વિચલિત ન થતાં.
🔴#સિલેબસ પ્રમાણે જ તૈયારી કરજો.વર્તમાન માં ફોરેસ્ટ વિભાગ માં બીટ ગાર્ડ ની પરીક્ષા લેવામાં આવી રહી છે તેના અનુભવ,પ્રશ્નો ની પેટર્ન અને ટ્રેન્ડ ને ધ્યાનમાં રાખજો. ગણિત, રીઝનિંગ(તર્કશક્તિ) ગુજરાતી, અંગ્રેજી ગેમ ચેંજર સાબિત થશે.જનરલ સ્ટડીઝ માટે NCERT, GCERT ઉપર ફોકસ વધારે રાખજો.
#GSSSB
#કમલ_દયાણી
#હસમુખ_પટેલ
#ગૌણ_સેવા દ્વારા ખૂબ આવકારદાયક નિર્ણય
💥ફરી જગ્યામાં કરવામાં આવ્યો વધારો.
💥ફી ભરવાની તારીખ માં પણ થયો વધારો.
🔴જાહેરાત ક્રમાંક 212 / 202324 ની ભરતી ની જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ઓફિસ આસિસ્ટન્ટની 12 જગ્યા તથા અન્ય કચેરીઓની જુનિયર ક્લાર્કની 340 જગ્યા, એમ મળીને કુલ 352 જગ્યા નો વધારો થાય છે. જાહેરાત ક્રમાંક 212/202324 ની ભરતી ની જગ્યાઓ કુલ 5554 થાય છે.
🛑જે ઉમેદવારો એ ઓનલાઇન એપ્લિકેશન કન્ફર્મ કરેલી છે તેઓને પરીક્ષા ફી ભરવા માટે વધુ બે દિવસ આપવામાં આવે છે. જે ઉમેદવારોની ઓનલાઇન એપ્લિકેશન કન્ફર્મ થયેલી છે તે ઉમેદવારો તારીખ 6 ફેબ્રુઆરી અને 7 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન પેમેન્ટ થી ભરી શકે છે. જે ઉમેદવારને ફી ભરવામાં મુશ્કેલી જણાતી હોય તો તેઓ મંડળમાં ફોન કરીને અથવા રૂબરૂમાં આવીને માર્ગદર્શન મેળવી શકે છે
#હસમુખ_પટેલ