@Yuvi_1212@Bhupendrapbjp બાપુ સરકાર ને તો દૂર કરવું જ છે.... કર્મચારી ને એમ છે કે દિવાળી આવે એટલે દૂર કરશે... ભલા માણા... "માંગ્યા વગર તો માં પણ ના પીરશે" આ બધી કહેત એમ નામ નથી પડી.
@hardev_vala@Bhupendrapbjp@sanghaviharsh@CMOGuj@ADevvrat જોયું ને આપડે ખાલી msg કર્યો કે સંઘ વાળા કઈ નથી કરતા એટલે તરત આવેદન આપ્યું... એટલે હવે આપડે 500 લોકો ભેગા થવાની જરૂર છે ભલે ફિક્સ વાળા કર્મચારી 1 લાખ હોય પણ લડવા વાળા 500 મળશે.. માટે સંગઠિત થાવો અને એકતા બતાવો
આ છે ગુજરાત ની હકીગત, 10 વર્ષથી 3 વાર tet પાસ કરી છે, ઉંમરમર્યાદા 1 વર્ષ બાકી છે, જગ્યાઓ ખાલી છે, છતાં પણ મારે એ tet ની અવધિ સમાપ્ત કરી અમારા સપના કચડવાનું કામ કર્યું છે આ @Bhupendrapbjp જી ની સરકારે.
NCTE આજીવન TET માન્ય રાખવા આદેશ કરેલ પણ તેમનું પણ પાલન કરવામાં આવ્યું નથી.
10 વર્ષ થી #tet પાસ કરી અને નોકરીની રાહ જોઈ થાકેલા ઉમેદવારોની છેલ્લી આશા હવે ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક ભરતી રહી છે, અને આના માટે ઉમેદવારો @drpradyumanvaja અને @Rivaba4BJP ને વિનંતી પત્ર સોંપવા માટે ગાંધીનગર પહોંચ્યા, હવે આશા છે કે આ માંગ સ્વીકારી ભરતી કરવામાં આવે.
@Rivaba4BJP અરે મંત્રીજી રોજે રોજ એક સમાન રીલ બનાવવાથી નહીં ચાલે, થોડું તો બદલાવ લાવો તો લોકો પસંદ કરશે, આવું રોજે રોજ જોઈ ને લોકો કંટાળી જશે તો પછી આપણે unfollow કરી દેશે.
રીલ રીલ રમો પણ થોડું ધ્યાનથી.
માનનીય @Rivaba4BJP જી
અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીનું જાહેરનામું ઝડપથી પ્રસિદ્ધ કરવામાં આવે તેવી અપેક્ષા.
@drpradyumanvaja જી તેમજ @Bhupendrapbjp જી વય મર્યાદા વટાવી ચૂકેલા ઉમેદવારો માટે આ છેલ્લી તક છે જેથી કરીને હકારાત્મક અભિગમ દાખવી ઝડપથી જાહેરાત કરવામાં આવે.
માન. @CMOGuj સાહેબને નમ્ર વિનંતી 🙏TET 1 PMLજાહેર થાય તે પહેલા જ વયમર્યાદા વટાવી ચૂકેલા અનેક ઉમેદવારો શિક્ષક બનવાનું સપનું લઈને રાહ જોઈ રહ્યા છે. કૃપા કરીને એક વખતની છુટછાટ આપીને અમને ઉમેદવારી નોંધાવવાની તક આપો. @Bhupendrapbjp@drpradyumanvaja@Rivaba4BJP@hdraval89
@Balvantsin94822@hdraval93 હિરેન ભાઈ ઘણા ઉમેદવારો એક આશા લઈ ને બેઠા છે.જે શિક્ષક બનવાની છે જેમાં સરકારે ખૂબ અન્યાય કર્યો છે..2011 થી'23 સુધી માત્ર 7500 ભરતી જેના લીધે ઘણા ઉમેદવારો ઉંમર ના લીધે રહી ગયા અને ઘણા ઉમેદવારો આર્થિક પરિસ્થિતિ ના લીધે 2025 ટેટ પાસ કરી શક્યા નહીં તો આ બધા ને લાભ મળવો જોઈએ તેવું કરો.