Waited for 15 days but didn't get product finally. Customer executive said I can replace your order which may take another 1 week... Now don't trust Amazon service. This kind of experience felt twice in a month.
#trust_matter#use_make_in_india#BoycottAmazon
@amazonIN Third class service experience...Called twice to customer care about product. My product lost (not showing in tracking system) though Amazon doesn't care to even inform me.

#4200_ItiGradepay અમારી લડતમાં સમાન કામ.સમાન વેતનને ધ્યાનમાં લઇને સરકારશ્રીને અમારી રજૂઆત છે કે. ગુજરાત સિવાય દરેક રાજ્યમાં.ITI ના ટેકનિકલ કર્મચારીને ઊંચો ગ્રેડપે આપેલ છે. ઉપરાંત ભારત તેમજ વિશ્વમાં સારા એવા"સ્કીલ મેન પાવર" જો ગુજરાત આપતુ હોય તો અમને અન્યાય કેમ ?@Nitinbhai_Patel
ગુજરાતમાં આઈ.ટી.આઈ. ના સુપરવાઇઝર ઇન્સ્ટ્રાક્ટરો ની ભરતીમાં લાયકાત એન્જીનીયર+અનુભવ રાખવામાં આવે છે અને 10 પાસ થયેલા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે, છતાં માઘ્યમિક શિક્ષણ ના શિક્ષકો જે 9, 10 ના વિદ્યાર્થીઓને ભણાવે છે તેનાથી ઓછો ગ્રેડ પે આપવામાં આવે છે.
@ITI_UNION@CMOGuj
#4200_ItiGradepay
ITI સુપરવાઈઝરને અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરને ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએસરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવેલ નથી
@Nitinbhai_Patel@CMOGuj
#4200_ItiGradepay
સરકારની સ્કીલઈંડિયા અને રોજગારલક્ષી મોટાભાગની યોજનાઓને સફળ બનાવનાર અને કુશળ માનવબળ પૂરું પાડનાર ITI ના સુપરવાઈઝર અને આસી.સ્ટોરકિપરને અન્ય કરતા ઓછો ગ્રેડ આપી અન્યાય થઇ રહ્યો છે ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ @vijayrupanibjp@abpasmitatv
#4200_ItiGradepay
Q: Why Gujarat ITI Instructor want 4200 grade pay?
A-(6):In Gujarat teachers who teach 9th, 10th & 11th standard student is only teach them but in ITI Instructor teach them and as well as practically make skilled them.
@vijayrupanibjp@Nitinbhai_Patel
4200 grade pay is our aim and our legal right...and we will never stop our fight for get our right..equal pay for equal work..we want justice ...
#4200_ItiGradepay