अपने मस्तिष्क को ऊंचे विचारों और उच्चतम आदर्शों से भर दो।इसके बाद आप जो भी कार्य करेंगे वह महान होगा।
- स्वामी विवेकानंद
🙌🏻🙌🏻
#SwamiVivekananda#NationalYouthDay
કોરોના રસીકરણ જાગૃતિ કાર્યક્રમ,
તૌકતે વાવાઝોડાં સર્વે,
ખેડૂતને લાભકારી યોજનાનું અમલીકરણ,
આવાસ યોજનાઓના સર્વે,
-અને આવી તો કેટકેટલીયે કામગીરી તલાટી કમ મંત્રી દિવસરાત જોયા વગર અવિરત રીતે કરે છે, તો અમારા હક્ક આપવામાં સરકાર કેમ આટલા દિવસ લગાડે છે.
#सचिवजीहड़तालपेहै
ચંદ્રકાંત બક્ષીએ સન 1948 માં આર્ટ્સની સ્થિતિ વિશે લખ્યું છે કે, "આર્ટ્સ તે વખતે પણ બદનામ હતું !" મતલબ કે આર્ટ્સનું ત્યારે કોઈ મહત્વ નહોતું..મને લાગે છે કે અત્યારે પણ નથી તો વિચાર આવે છે કે આર્ટ્સનું મહત્વ હતું ક્યારે? અને ભવિષ્યમાં રહેશે કે નહિ..( સાયન્સ અને કોમર્સની સરખામણીએ )