આજ રોજ #LRD 201819 ની ભરતીમાં #મહિલા_સમકક્ષ_2485 જગ્યા વધારવા માટે ઉમેદાવારો સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને OSS ના અધ્યક્ષ @AlpeshThakor_ સાહેબને રજૂઆત કરવામાં આવી અને એમને આ મુદ્દાને સમર્થન જાહેર કર્યું સાથે તેઓ આ બાબતે મુખ્યમંત્રી સાહેબ શ્રી ��ે રજૂઆત કરશે.
@CMOGuj
#LRD_SOLUTION@sanghaviharsh સાહેબ વહેલી તકે #LRD_MALE સંપૂર્ણ જગ્યા આપવા વિનંતી.
કારણ કે કેસર કેરી ના ભારો ભાર જોખવાના છે તમને નહીંતર કેરીની સીઝન પુર્ણ થઈ જાશે ત�� એક વર્ષ પછી શુભ અવસર નું મૂહૂર્ત આવશે.
જેટલું વેલુ શક્ય થાય તેટલું કરો ચુંટણી ને ધ્યાનમાં રાખીને.
@CRPaatil
#LRD_SOLUTION
માનનીય શ્રી @sanghaviharsh સાહેબ ને જણાવવામાં માગીશુ કે જે ભુતકાળમાં #LRD 2018_19 ની ભરતી કરવામાં આવી છે તેનું સમાધાન ૫૧૨ જગ્યા નથી.
સમાધાન કા તો ૨૪૮૫ અથવા સંપૂર્ણ ૨૦% ૨૪૫૦ નિમણૂક ત્યારે સમાધાન સંભવ બનશે
નહીંતર આંદોલન યથાવત રહેશે.
@Bhupendrapbjp@CRPaatil@CMOGuj