Gujarat Gas, unacceptable! Customer ID: 500001986542. ₹3,903 bill vs usual ₹1,500–₹1,700. Meter rose 666.773→666.993 overnight with no usage. Leakage confirmed by your team, but no response. Revise the bill or I will escalate to PNGRB.
@GujaratGasLtd @PNGRB_
@deepakrajani123@tv13gujarati સાહેબ 213 બાબતે ખરેખર માહિતી જણાવો
કેમ કે જે લોકો waiting માં છે એ લોકોને પરિણામ મોડું જાહેર થાય એમાં રસ છે
જે 462 વિદ્યાર્થી પાસ થયેલા છે એ કેટલા લાંબા સમય સુધી રાહ જોવાય રહી છે હવે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થિઓની ધીરજ ખૂટી રહી છે.
મહેરબાની કરીને માહિતી આપો 213 માટે
@revenuegujarat@JayantiRavi@CMOGuj Revenue Surveyor (Advt. No. 213/202324) final result delay is unjust. Compromising the futures of 462 candidates over one case is unacceptable. Other recruitments declared results under court cases—why not here? Declare the result immediately to ensure justice!
@SWAGATOnlineGuj@CMOGuj અમારી અગાઉ કરીેલી ફરિયાદ (અરજી ક્ર. WTC/2024/23189) હજી સુધી પેન્ડિંગ છે. આ મુદ્દો યુવાનોના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે, અને તેથી તમને આ મામલામાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી છે. કૃપા કરીને યોગ્ય નિકાલ કરવામાં મદદ કરશો તેવી આશા રાખીએ છીએ.

@SWAGATOnlineGuj અમારી અગાઉ કરીેલી ફરિયાદ (અરજી ક્ર. WTC/2024/23189) હજી સુધી પેન્ડિંગ છે. આ મુદ્દો યુવાનોના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે, અને તેથી તમને આ મામલામાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી છે. કૃપા કરીને યોગ્ય નિકાલ કરવામાં મદદ કરશો તેવી આશા રાખીએ છીએ.2216
@SWAGATOnlineGuj@CMOGuj અમારી અગાઉ કરીેલી ફરિયાદ (અરજી ક્ર. WTC/2024/23189) હજી સુધી પેન્ડિંગ છે. આ મુદ્દો યુવાનોના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે, અને તેથી તમને આ મામલામાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી છે. કૃપા કરીને યોગ્ય નિકાલ કરવામાં મદદ કરશો તેવી આશા રાખીએ છીએ.
@deepakrajani123 ભરતી જા.ક્ર. 213 સર્વેયર માટે @HHPATELGSSSB સાહેબશ્રી કાર્યકાળમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હવે સાહેબશ્રી નિવૃત્ત થયા બાદ, ભરતીનું પરિણામ ક્યારે જાહેર થશે તેની સ્પષ્ટતા અને અપડેટની અપેક્ષા છે.